261 કિમીની જબરદસ્ત રેન્જ અને હાઇ-ટેક ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ,જાણો કિંમત અને ખાસિયત

Ultraviolette Automotive: ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોની લોકપ્રિયતા ખૂબ જ સ્ટેજથી વધી રહી છે ત્યારે હાલમાં એક નવું મોટરસાયકલ લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત માત્ર 1,45 લાખ રૂપિયા છે પરંતુ ગ્રાહકો ફક્ત 1.20 લાખ રૂપિયામાં ખરીદી શકે છે હાલમાં જ ખૂબ જ વિશેષ સ્કીમનો ઉપયોગ કરીને પણ તમે ડિસ્કાઉન્ટનો ફાયદો પણ ઉઠાવી શકો છો હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે શોરૂમ પર નિર્ભર કરે છે કે તમને ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવે છે કે નહીં ચલો તમને જણાવી દઈએ ઓલાના આ સ્કૂટર વિશે વિગતવાર માહિતી 

અલ્ટ્રાવાયોલેટ ટેસેરેક્ટ સ્કૂટરની ખાસિયત

આ સ્કૂટરમાં જબરદસ્ત રેન્જ આપવામાં આવે છે  જેમકે આ ઈ-સ્કૂટર માત્ર 2.9 સેકન્ડમાં 0-60 કિમી/કલાકની  પેટ પકડી શકે છે સાથે જ આપ સૌને જણાવી દઈએ તો  3.5kWh, 5kWh અને 6kWh. સંપૂર્ણ હેલ્મેટ રાખવા માટે સીટ નીચે 34 લિટર સ્ટોરેજ  આપવામાં આવી છે આ સિવાય અન્ય ફીચર્સ અને ખાસિયત ની વાત કરીએ તો શક્તિશાળી ટેકનોલોજી જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેમકે હાઇ-ટેક ઇલેક્ટ્રિક સ્કૂટર્સ  માનવામાં આવે છે સાથે જ  ડ્યુઅલ-રડાર સિસ્ટમ બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, ઓવરટેક એલર્ટ અને કોલિઝન એલર્ટ  છે   જેવા આપવામાં આવ્યા છે

આ સ્કૂટર દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે અને ખૂબ જ અદભુત સ્કૂટર  માનવામાં આવી રહ્યો છે જેમાં ટ્રેડિશનલ કન્ટ્રોલ સિસ્ટમ ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ઘણા બધા ફીચર્સ આ સ્કૂટરમાં આપવામાં આવ્યા છે હાલમાં સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં જ તમારા નજીકના શોરૂમમાં આ સ્કૂટર ઉપલબ્ધ થઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment