100 કિમી રેન્જ ધરાવતું હોન્ડા QC1 ઇલેક્ટ્રિક સ્કૂટર ફક્ત ₹10,000 માં તમારું , જાણો EMI પ્લાન હોન્ડા મોટર્સ દ્વારા 2025 માં લોન્ચ કરાયેલ Honda QC1 ઇલેક્ટ્રિક સ્કૂટર, સો કિલોમીટર સાથે ખૂબ જ સસ્તા ભાવમાં સારા ફીચર આપવામાં આવે છે જો તમે પણ આ હોન્ડાનું ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માગતા હોવ તો તમારે પહેલા કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડશે આ હોન્ડા બાઇકની કિંમત કેટલી છે જેને સંપૂર્ણ વિગત તમારે જાણવું પડશે તો ચાલો તેના વિશે જાણીએ. Honda QC1 Electric Scooter EMI Plan 2025
હોન્ડા QC1 ની વિશેષતાઓ
હોન્ડા QC1 ઇલેક્ટ્રિક સ્કૂટરની વિશેષતાઓ કંપની દ્વારા આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં LED હેડલાઇટ, LED સૂચક, સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ડિજિટલ સ્પીડોમીટર, USB ચાર્જિંગ પોર્ટ, આગળ ડિસ્ક બ્રેક, ટ્યુબલેસ ટાયર, એલોય વ્હીલ્સ, સેટ ઇનસાઇડ સ્પેસ જેવી સ્માર્ટ સુવિધાઓનો ઉપયોગ કર્યો છે.
હોન્ડા QC1 કિંમત
બજારમાં હાલમાં ઘણા બધા ઈલેક્ટ્રીક સ્કૂટર છે પણ જો તમે ઓછી કિંમતમાં સારું ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માંગો છો તો તમારા માટે Honda QC સ્કૂટર ખૂબ જ સારું છે જે ફક્ત 90,000 ની એક શો રૂમ કિંમતમાં મળશે
હોન્ડા QC1 પર EMI પ્લાન Honda QC1 Electric Scooter
ફાઇનાન્સ પ્લાન હેઠળ EMI પર Honda QC1 ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે, ગ્રાહકે ફક્ત ₹11,000 નું ડાઉન પેમેન્ટ કરવું પડશે. આ પછી, તમને આગામી 3 વર્ષ માટે બેંક તરફથી 9.7% ના વ્યાજ દરે લોન મળશે. આ પછી, આ લોન ચૂકવવા માટે, તમારે દર મહિને 3,054 રૂપિયાની માસિક EMI રકમ જમા કરાવવાની રહેશે.