Hyundai i20 N-Line : માર્ચ મહિનામાં ઘણી બધી કાર પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે હ્યુન્ડાઈ આ કાર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહ્યું છે જો તમે પણ ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો આપ સૌને જણાવી દઈએ હ્યુન્ડાઈની સ્પોર્ટી દેખાતી હેચબેક i20 N-Line પર 45,000 રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જો તમે આ ડિસ્કાઉન્ટ નો લાભ ઉઠાવવા માંગો છો તો ચાલો તમને ઓફર વિશે પણ જણાવીએ સાથે જ તમે નજીકના ડીલરશીપનો સંપર્ક કરીને આ અંગે વધુ વિગતો પણ મેળવી શકો છો Hyundai i20 N-Line કારના અન્ય ખાસિયત વિશે પણ તમને વિગતવાર જણાવીશું
Hyundai i20 N-Line માપવામાં આવ્યા છે અદભુત ફીચર્સ
ગાડી દેખવામાં ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે સૌથી પહેલા તમને ફીચર્સ જણાવી દઈએ તો i20 N-Line માં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને ક્રુઝ કંટ્રોલ આ સિવાય સેમી-ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે જેવી ખાસિયત આ ગાડીમાં આપવામાં આવી રહી છે સલામતી ફીચર્સ પણ આ ગાડીમાં ખૂબ જ શાનદાર આપવામાં આવી રહ્યા છે જેમકે સ્ટાન્ડર્ડ 6-એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવી છે Hyundai i20 N-Line ગાડી દેખાવમાં પણ ખૂબ અને દેખાવમાં પણ ખૂબ જ અદભુત આ સાથે જ ગ્રાહકોનું ધ્યાન પણ આકર્ષિત કરી રહી છે
Hyundai i20 N-Line કારનું એન્જિન
આ ગાડીના એન્જિન વિશે વાત કરીએ તો ખૂબ જ ધમાકેદાર અને ખૂબ જ અદભુત એન્જિન આપવામાં આવ્યું છે જેમકે 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 120bhp ની મહત્તમ શક્તિ અને 172Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે આકાર દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ ખૂબ જ અદભુત છે વધુમાં જણાવી દઈએ તો એક્સ-શોરૂમ કિંમત ટોચના મોડેલ માટે 9.99 લાખ રૂપિયાથી 12.55 લાખ રૂપિયા સુધીની છે.