હ્યુન્ડાઇ ક્રેટા EV લોન્ચ થતાં જ બજારમાં મચાવી રહી છે ધમાલ જાણો ફીચર્સ, રેન્જની સંપૂર્ણ વિગતો

Hyundai creta EV: જો તમે 2025 માં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો એ પણ ઈલેક્ટ્રિક કાર તો હાલમાં જ એક કાર માર્કેટમાં ખૂબ જ ધમાલ મચાવી રહી છે આ ગાડી દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો હ્યુન્ડાઇએ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 માં તેની સૌથી રાહ જોવાતી ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ કરી છે  જેમાં ખાસિયત પણ ખૂબ જ શાનદાર આપવામાં આવી છે ક્રેટા EV કુલ 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેમાં એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, સ્માર્ટ (O), પ્રીમિયમ, સ્માર્ટ (O) LR  શિવાય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કિંમતની વાત કરીએ તો એક્સ-શોરૂમ કિંમત 17.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 23.49 લાખ રૂપિયા સુધી  આ ગાડી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. ચલો તમને ફીચર્સ વિશે વિગતવાર માહિતી આપીએ 

આ કારને આપશે ટક્કર

હ્યુન્ડાઇ ક્રેટા EV લોન્ચ થતાં જ ઘણી બધી ગાડીને ટક્કર આપવા જઈ રહી છે  આ ગાડી માર્કેટમાં ખૂબ જ ધમાલ મચાવી રહી છે અને ખૂબ જ ચર્ચામાં છે ઘણી બધી ગાડીને પણ ટક્કર આપવા જઈ રહી છે જેમ કે ઇલેક્ટ્રિક SUV મહિન્દ્રા XUV 400, Tata Curve EV અને MG ZS EV જેવી  કારને ટક્કર આપશે આ સાથે જ  ઘણા બધા ફીચર્સ અને ખાસિયત પણ જોવા મળશે આ ગાડી એબિસ બ્લેક પર્લ મેટાલિક, એટલાસ વ્હાઇટ મેટાલિક, ફાયરી રેડ પર્લ મેટાલિક, સ્ટારી નાઇટ મેટાલિક, ઓશન બ્લુ મેટાલિક અને ઓશન બ્લુ મેટ  સરળતાથી ઉપલબ્ધ થઈ જશે 

હ્યુન્ડાઇ ક્રેટા EV ફીચર્સ 

આ ગાડીને ખરીદતા પહેલા ફીચર્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ ગાડીના ફીચર વિષે જણાવી દઈએ તો ઘણા બધા અદભુત્સ આપવામાં આવ્યા છે જેમ કે  8-વે એડજસ્ટેબલ પાવર્ડ ફ્રન્ટ સીટ્સ, મેમરી ફંક્શન સાથે ડ્રાઇવર સીટ, 360-ડિગ્રી કેમેરા, લેવલ-2 ADAS, પેનોરેમિક સનરૂફ, પેસેન્જર સીટ વોક-ઇન ડિવાઇસ  જેવા અદભુત ફીચર્સ આ ગાડીમાં આપવામાં આવ્યા છે 

Join WhatsApp

Join Now

Leave a Comment