Tata Nano જેવી દેખાતી નવી ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં લોન્ચ, સિંગલ ચાર્જમાં જ 230ની આપશે એવરેજ

MG Comet EV :Tata Nano જેવી લુક ધરાવતી નવી કાર ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂકી છે આ કારના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, આ એક ઇલેક્ટ્રીક કાર છે જેમાં ડિઝાઇન કોમ્પેટ જેવી ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી છે સાથે જ કારનું પ્રોડક્શન હવે જાણીતી કંપની કરી રહી છે આપ સૌ જાણતા જશો કે ટાટા નેનોનું ઉત્પાદન હવે ચાલુ નથી છતાં પણ હજારો લોકો આ કાર લેવાનું  ઈચ્છે છે ત્યારે તેમના માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે શક્તિશાળી ઇલેક્ટ્રિક કાર દેખાવમાં પણ ખૂબ જ અદભુત છે નેનો કાર જેવી જ દેખાતી આ કાર હાલમાં ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે ચલો તમને આકાર વિશે થોડી માહિતી આપીએ 

જાણો નેનો જેવી ઇલેક્ટ્રીક કાર વિશે

માર્કેટમાં આમ તો અવારનવાર ઈલેક્ટ્રીક કારો અને મોટરસાયકલ લોન્ચ થતા હોય છે પરંતુ આ કાર હાલમાં લોકોનું ધ્યાન ખેંચી રહી છે કારણ કે આકાર નેનો કાર જેવી જ દેખાય છે ધુવા ઈલેક્ટ્રીક કારનું નામ MG Comet ખાસ ડિઝાઇન ટાટા નેનો જેવી જ કરવામાં આવી છે સાથે ગ્લોબલમાર્ક ઇલેક્ટ્રીક વહીકલ પરફોર્મન્સ પર આધારિત છે સાથે અન્ય ખાસિયત વિશે વાત કરીએ તો MG કોમેટ EV એ બે-દરવાજાવાળી ટોલ-બોય હેચબેક છે જે 4 સીટ ઓફર કરે છે આ સિવાય ઘણી બધી કનેક્ટિવિટી ફ્યુચર્સ પણ આ તમને ઈલેક્ટ્રિક કારમાં જોવા મળશે જેમ કે એસી સ્ટાર્ટ, લોક, અનલોક અને સ્ટેટસ ચેક, લાઇવ લોકેશન શેરિંગ અને ટ્રેકિંગ જેવા રિમોટ કનેક્ટિવિટી ફીચર્સ તમને આકારમાં જોવા મળશે 

અન્ય વિગતો વિશે વાત કરીએ તો ઘણા બધા પાવરફુલ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે ચાર્જિંગ પણ ખૂબ જ ખાસ ચાર્જીંગ ની સુવિધા આપવામાં આવી છે વધુમાં જણાવી દઈએ તો ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ-હોલ્ડ કંટ્રોલ, પાવર્ડ ORVM, ક્રીપ મોડ અને AC ફાસ્ટ ચાર્જિંગ વિકલ્પ જેવા ફીચર્સ આ કારમાં જોવા મળશે. હાલમાં કારની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે પરંતુ આ કાર ક્યારે લોન્ચ થશે તેમની કિંમત શું છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી.

Join WhatsApp

Join Now

Leave a Comment