નવી એસ્ટર ₹9.99 લાખમાં લોન્ચ થઈ, જોવા મળશે પાવરફુલ એન્જિન ફિચર્સ,જાણો સંપૂર્ણ વિગતો

mg astor 2025: વર્ષ 2025 ફેબ્રુઆરી દરમિયાન ઘણી બધી નવી ઇલેક્ટ્રીક કાર લોન્ચ અંગેની વિગતો સામે આવી છે ત્યારે JSW MG મોટર ઇન્ડિયાએ તેની લોકપ્રિય SUV એસ્ટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. હાલમાં જ મોટર અંગે વિગતો સામે આવી છે અને ખૂબ જ ચર્ચામાં છે તમને જણાવી દઈએ કે 2025 MG Astor તેના શાઈન અને સિલેક્ટ વેરિઅન્ટમાં નવા અપડેટ્સ સાથે આવ્યું છે. પહેલા કરતાં ગાડીમાં ખૂબ જ શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે આકારની કિંમત વિશે વાત કરીએ તો 12.5 લાખ રૂપિયાથી ઓછી કિંમતે તમે આ ગાડીને ખરીદી શકો છો સાથે છે પાવર ટ્રેન અને કિંમત પર નજર કરીએ તો ચાલો તમને આ ગાડીની વિગતવાર વિગતો વિશે જણાવીએ

SUV અદભુત પાવર એન્જિનથી સજ્જ

ગ્રાહકો માટે એસ્ટર સાઇન ખૂબ જ શાનદાર વિકલ્પ છે કારણ કે આમાં પાવરફુલ એન્જિન આપવામાં આવ્યો છે અને પસંદગીના વેરિઅન્ટ્સમાં નવા અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે. આ ગાડીમાં પેનોરેમિક સનરૂફ અને 6-સ્પીકર ઓડિયો સિસ્ટમ મળશે. આ સિવાય ભારતીય બજારમાં નવી એસ્ટરની શરૂઆતની કિંમત આમ જોવા જઈએ તો 9.99 લાખ રૂપિયાથી 17.95 લાખ રૂપિયા સુધીમાં ઉપલબ્ધ હોય છે

જાણો કેવી હશે વિશેષતા

કલરની વાત કરીએ તો શાનદાર અદભુત લક્ઝરી લુકમાં આકારને લોન્ચ કરવામાં આવી છે નવી રેન્જમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ પણ આપવામાં આવી છે આ સાથે સાઇલેશ ચાર્જિંગ પેડ પણ આપવામાં આવ્યું છે અન્ય વાયરલેસ એન્ટીગ્રેશન અને ઓટોડીમીંગ એન્ટરેલ જેવા ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે SUV માં લેવલ-2 ADAS સ્યુટ પણ મળે છે. જો તમે આ ગાડીને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ આ ગાડી ખૂબ જ જલ્દી માર્કેટમાં ધૂમ મચાવશે અને હાલમાં 12 લાખની આસપાસ મીડિયાએ હવાલો મુજબ આ ગાડીની કિંમત છે પરંતુ લોન્ચ થતાની સાથે ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment