Honda NX200 : હોન્ડાનું નવું સ્કૂટર માર્કેટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે આપ સૌને જણાવી દઈએ તો ઘણા સમયથી હોન્ડાનું નવું સ્પોર્ટી અને એડવેન્ચર-ટૂરિંગ બાઇક ચર્ચામાં હતું તેમની તસવીરો પણ સામે આવી હતી પરંતુ હવે ફાઈનલ તેમના ઘણા બધા ફીચર્સ સામે આવી ચૂક્યા છે Honda NX200 તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ હોન્ડાની ભારતમાં કિંમતની વાત કરીએ તો માત્ર 1.68 લાખની આસપાસ તમે આ સ્કૂટરને ખરીદી શકો છો આ સ્કૂટરમાં ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે ચલો તમને હોન્ડાના આ બાઈક વિશે વિગતવાર માહિતી આપીએ
Honda NX200 ડિજિટલ અને કનેક્ટિવિટી
આ સ્કૂટરમાં ઘણા બધા અદભૂત ફીચર્સ આપવામાં આવ્યા છે સૌથી પહેલા ડિજિટલ ડિસ્પ્લે અને બ્લુટુથની વાત કરીએ તો Honda NX200 હવે TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે આવે છે જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે જ અન્ય ફીચર્સની વાત કરીએ તો સલામતી માટે , હોન્ડાએ ડ્યુઅલ-ચેનલ ABS ઉમેર્યું છે, જે વધુ સારી બ્રેકિંગ અને કંટ્રોલ માટે ખૂબ જ શાનદાર ફીચર છે આ સિવાય શક્તિશાળી એન્જિન પણ આપવામાં આવ્યું છે
Honda NX200 હોન્ડાના બાઈકમાં એન્જિનની વાત કરીએ તો 184cc, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે સાથે જ ઘણા બધા અદભુત સેફટીક પણ આપવામાં આવી હતી જો તમે આ આ બાઈકને ખરીદવા માંગો છો તો થોડી તમારે રાહ જોવી પડશે હાલમાં આ બાઈક સામે આવ્યું છે અને ખૂબ જ જલ્દી ભારતીય બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે અદભુત સેફ પણ આપવામાં આવ્યા છે અન્ય જે જૂના મોડલ છે તેના કરતા આ મોડલમાં ઘણા બધા અપગ્રેટ કરવામાં આવ્યું છે માત્ર એક લાખની આસપાસ તમે આ હોન્ડાને ખરીદી શકો છો અને શાનદાર બાઈક એડવેન્ચર-ટૂરિંગનો આનંદ માણી શકો છો