ટોપ સ્પીડ 141 કિમી પ્રતિ કલાક સાથેનું દમદાર રેન્જ આપતું ઓલાનું ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત

Ola S1 Pro+ Electric Scooter : હાલમાં લોન્ચ થયેલા ઇલેક્ટ્રીક મોટરસાયકલ ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યા છે જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની જનરેશન ફ્રીજ હાલમાં જ ઓલા દ્વારા લોન્ચ કરવામાં આવી છે આ ઇવેન્ટમાં, કંપનીએ તેના નવા ફ્લેગશિપ ઇલેક્ટ્રિક સ્કૂટર S1 Pro+નું પણ અનાવરણ કર્યું, કંપની હાલમાં જાહેરાત કરી છે અને તેની ડિલિવરી ફેબ્રુઆરી એમના મધ્યથી શરૂ કરી દેવામાં આવી છે એટલે કે ફેબ્રુઆરી ના 15 તારીખ સુધીમાં ડિલિવરી શરૂ થઈ શકે છે ચાલો તમને આ સ્કૂટરના ફીચર્સ સ્પેસિફિકેશન વિશે વિગતવાર માહિતી આપીએ

Ola S1 Pro+ ની કિંમત 

આદમદાર ઇલેક્ટ્રીક સ્કૂટરને ખરીદવા માટે કિંમત કેટલી ચૂકવવી પડશે તે અંગે જાણીએ તો એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 1.55 લાખની આસપાસ હશે આ સાથે જ બેટરીની વાત કરીએ તો 4kWh બેટરી પેક મળશે અને અન્ય બીજા વેરિઅન્ટમાં 5.3 kWh બેટરી પેક છે અને તેની કિંમત 1.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, પ્રારંભિક કિંમત) છે. ઓફર નો પણ ફાયદો મળી શકે છે પરંતુ ઓફર્સ ની હજુ સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી અલગ અલગ બેટરી બેકઅપ પ્રમાણે 242 kv સુધીની ટોપ સ્પીડ આપી શકે છે અને શાનદાર પ્રદર્શન પણ કરી શકે છે ખૂબ જ અદભુત સ્કૂટર છે હાલમાં ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે 

Ola S1 Pro+ મા  મલશે અદભુત ડિઝાઇન

ઓલાના આ સ્કૂટરમાં અદભુત ડિઝાઇન અને અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેમાં ચાર રાઇટીંગ મોડસ આગળ અને પાછળના ડિસ્ક બ્રેક્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રિવર્સ મોડ આ સાથે જ હાઇપર સ્પોર્ટ્સ નોર્મલ અને ઇકો અને સ્ક્રુઝ કંટ્રોલ સાથેના ઘણા બધા ફીચર્સ પણ આ સ્કૂટરમાં જોવા મળશે. પોલાનું આ સ્કૂટર હાલમાં માર્કેટમાં ઉતરી ગયું છે અને ખૂબ જ વેચાણ શરૂ થવાની તૈયારીમાં છે

Join WhatsApp

Join Now

Leave a Comment