Ola Electric: ઓલાનું ધમાકેદાર ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થયા પહેલા વિડિયો આવ્યો સામે, જાણો કિંમત

Ola Electric: ઈલેક્ટ્રીક સ્કૂટરનું ભારતમાં ખૂબ જ વધારે વેચાણ થઈ રહ્યું છે અને ઘણી બધી નવી સ્કૂટર પણ ભારતીય બજારમાં લોન્ચ થઈ રહી છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર હાલ ખૂબ જ ચર્ચામાં છે અને પહેલીવાર રોડ પર ચાલતું નજરે ચડ્યું હતું સોશિયલ મીડિયા પર  તેમની ફોટો પણ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તો આ તસ્વીર બેંગ્લોર સ્થિત ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાયકલની  પ્રોડક્શન લાઈનની હોય તેવું લાગી રહ્યું છે સીઈઓ ભાવેશ   શેર કરવામાં આવી છે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ફોટોમાં એક મહિલા સીટની પાછળ બેઠી હોય અને બાઈક ચલાવતી હોય તે રીતે નજરે ચડે છે ચલો તમને આ સ્કૂટર વિશે થોડીક માહિતી આપી દઈએ 

Ola Electric સ્કૂટરની ખાસિયત

હાલમાં જ ફોટો સામે આવ્યો છે તે મુજબ આ સ્કૂટરની ખાસિયત વિશે વાત કરીએ તો અદભુત સ્કૂટરની ખાસિયત આપવામાં આવે છે આ સ્કૂટરમાં ચેઇન-ડ્રાઇવ સિસ્ટમ  આપવામાં આવે છે સાથે જ આખો સેટઅપ ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને ડ્યુઅલ રીઅર સ્પ્રિંગ્સ પર  આધારિત છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે

ઓગસ્ટ 2025 માં લોન્ચ સમયે કંપનીએ જાહેર કર્યું છે કે ત્રણ અલગ અલગ બેટરી પેક સાથે આ સ્કૂટર ઓફર કરવામાં આવશે સ્પીડ ની વાત કરીએ તો 2.5kWh, 3.5kWh અને 4.5kWh.  આ સિવાય કિંમતની વાત કરીએ તો હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આ સ્કૂટર ની કિંમત 99,999 રૂપિયા સુધી હોઈ શકે છે અને રોડસ્ટર મોડેલની કિંમત 1.05 લાખ રૂપિયાથી શરૂ થાય છે  અન્ય પ્રોડક્ટ ની વાત કરીએ તો રોકસ્ટાર પ્રો ની કિંમત બે લાખ રૂપિયા સુધી અને 2.50 લાખ રૂપિયા સુધી પણ હોઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment