181 કિમી રેન્જ સાથે Simple OneS ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, OLA સાથે હરીફાઈ કરશ મિત્રો તમે પણ એક સારો સ્કૂટર ખરીદવા માંગતા હશો તો તમારા માટે એક સારી એવરેજ આપે તેવું ઈલેક્ટ્રીક સ્કૂટર આવી ગયું છે જેનું નામ છે સિમ્પલ વન એસ ઈલેક્ટ્રીક સ્કૂટર જો તમે પણ ખરીદવાની ઈચ્છા હોય તો જાણી લો સંપૂર્ણ વિગત કે કેટલી એવરેજ આપશે ચાર્જિંગ કેવી રીતે કરવું. simple one electric scooter
સિમ્પલ ઇલેક્ટ્રીક સ્કૂટર એ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તેને સુવિધા ની વાત કરીએ અથવા કેટલા કિમી એ રેન્જ આપશે તેની વાત કરીએ તો તમને 181 કિમી ની રેન્જ મળશે જેમાં તમને એક સારું સ્ટાઇલિશ લુક વાળું અને એકદમ ટકાઉ બેટરીવાળો આ સ્કૂટર છે તો ચાલો જાણીએ તેની વિશેષતા અને કિંમત કેટલી છે.
બેટરી સેવર
આઈ સ્કૂટર ની બેટરી આવશે એકદમ સારી અને ટકાઉ કારણ કે આ બેટરી વિશે વાત કરીએ તો 3.7 કિલો વોટ ની બેટરી આવે છે જે ટકાઉ ગણાવવામાં આવે છે આ ઇલેક્ટ્રીક સ્કૂટરમાં તમને અલગ-અલગ મોડ દેખવા મળશે જેમાં ઇકો મોડે છે ડેસ મોડ હશે રાઇડ મોડ સોનિક મોડ જેવા અલગ અલગ ઘણા પ્રકારના મોડ સિસ્ટમ આપેલ છે રેન્જ વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રીક ફ્રુટ ની રેન્જ 181 km ની ખતરનાકરેન્જ આવશે.
Simple OneS Price simple one electric scooter
આઈ સ્કુટરની કિંમતની વાત કરીએ તો કારણ કે સ્કૂટર ખરીદવું હશે તો પહેલા સૌપ્રથમ તમારે કિંમત જાણવી પડશે કે કેટલી કિંમતનો છે તો આ સ્કૂટર ની કિંમત છે ₹1,39,000 જેમાં તમને તમામ સુવિધાઓ મળશે અને એવરેજનો બાદશાહ ગણવામાં આવે છે,
સિમ્પલ વનએસ ફીચર્સ simple one electric scooter
સિમ્પલ વનએસના આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર, આપણને ફક્ત શક્તિશાળી પ્રદર્શન જ નહીં, પણ ઘણી અદ્ભુત સુવિધાઓ પણ જોવા મળે છે. હવે જો આપણે સિમ્પલ વનએસ ફીચર્સ વિશે વાત કરીએ, તો આ ઇલેક્ટ્રિક બાઇકમાં 4 આકર્ષક કલર વિકલ્પો, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 35L મોટી બૂટ સ્પેસ, CBS, USB ચાર્જિંગ પોર્ટ, 8.5 kW પાવર વગેરે જેવા ફીચર્સ છે.