Tata Sierra : ભારતીય બજારમાં નવી કાર ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહી છે અને ઇલેક્ટ્રીક કાર આકર્ષકનું કેન્દ્ર બને છે આપ સૌને જણાવી દઈએ તો ભારતમાં મોબિલિટી એક્સપો 2025 માં ટાટાએ આ શક્તિશાળી SUV ની ઝલક આપી હતી હાલમાં જ આ ગાડી ફરી એકવાર ચર્ચામાં આવી છે ભારતના રસ્તા ઉપર તેમનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને આ ગાડી હાલમાં જ જોવા મળી હતી. ચાલો તમને જણાવી દઈએ આ ગાડી લોન્ચ થયા પહેલા જ તેમના જે ફીચર સામે આવ્યા છે સાથે જ તેમની ખાસિયત વિશે પણ વિગતવાર માહિતી આપી હતી
Tata Sierra ઈલેક્ટ્રીક ગાડીમાં કેવી હશે ડિઝાઇન
ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે તેમાં અદભુત ડિઝાઇન જોવા મળશે બ્લેક આઉટ ગ્રીલ અને વર્ટિકલી સ્ટેક્ડ હેડલેમ્પ્સ, હોરિઝોન્ટલ LED DRLs આ સાથે જ અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે અન્ય ફીચર્સ અને ખાસિયત અને ડિઝાઇન વિશે વાત કરીએ તો ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ, ફ્લશ-ફિટિંગ ડોર હેન્ડલ્સ જોવા મળશે આ સાથે જ એલઇડી લાઇટ બાર અને મજબૂત પાછળની સ્પીડ પ્લેટ પર આપવામાં આવી છે જે આકર્ષક જમાવે છે
Tata Sierra કારની શું છે કિંમત?
લોન્ચ પહેલા જે સંભવિત કારની કિંમત વિશે વિગતો સામે આવી છે તેના વિશે વાત કરીએ તો આ ગાડી પેટ્રોલ ડીઝલ વર્ઝન વર્ષના અંત સુધીમાં આ ગાડી લોન્ચ થાય તેવી શક્યતાઓ છે આ ગાડી ની કિંમત અપેક્ષિત જે કિંમત નક્કી કરવામાં આવી છે તે કિંમત 25 લાખ રૂપિયાથી લઈને 30 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે આ ગાડીમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન પણ આપવામાં આવ્યા છે
Read Also: Cheapest electric car, MG Comet EV, know its price and features