બાઈક લવર્સને લાગશે લોટરી ,આ કંપની લાવી રહી છે ત્રણ નવા બાઇક, તહેવાર પર થશે એન્ટ્રી

Triumph daytona 660 launch :બાઈક લવર્સને લાગશે લોટરી ,આ કંપની લાવી રહી છે ત્રણ નવા બાઇક, તહેવાર પર થશે એન્ટ્રી ટ્રાયમ્ફ 29 ઓગસ્ટે ભારતીય બજારમાં તેની નવી મોટરસાઇકલ ડેટોના 660 લૉન્ચ કરી છે . જો કે, કંપની આ બાઇકને વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવા માંગતી હતી, પરંતુ કેટલાક કારણોસર તેનું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

આ બાઈકને કંપની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવતી હતી પણ કોઈ કારણોસર હશે જેનાથી આ બાઈકને લોન્ચ કરવામાં આવ્યું નથી અને હવે કંપની બાઈકને લોન્ચ કરવામાં આવી છે જેનું એન્જિન 660 સીસી છે અને તેનો ટોંટ પાવર 69 નો છે

WhatsApp Channel Join
telegram Channel Join

આ બાઈકની ખાસ વાત એ છે કે તે 80% પાવર ઉપલબ્ધ કરે છે સિટીમાં આ બાઈક ચલાવવું એ એકદમ સરળ હશે આ બાઈકની એલઇડી લાઇટ એવી ગોઠવવામાં આવી છે કે સામે ઊભેલ વ્યક્તિ એકદમ ક્લીન દેખાય છે અને ખૂબ જ ભરાવદાર લાગે છે

વાંચો :

Triumph daytona 660 બાઇકની કિંમત કેટલી હશે?

  • બાઇકની એક્સ-શોરૂમ કિંમત 9 લાખ રૂપિયાથી 9.25 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

Triumph daytona 660 ની ખાસિયતો:

  1. પાવરફુલ એન્જિન: 660ccનું ઇનલાઇન-ટ્રિપલ એન્જિન આ બાઇકને સારો એવો પાવર પ્રદાન કરે છે.
  2. આકર્ષક ડિઝાઇન: સુપરસ્પોર્ટ બાઇકની જેમ તેનું દેખાવ ખૂબ જ આકર્ષક છે.
  3. સારી સવારી: ટ્રાઇડેન્ટ 660 પ્લેટફોર્મ પર બનેલી હોવાથી, સવારી કરવામાં આરામદાયક હશે.
  4. અદ્યતન ટેક્નોલોજી: ત્રણ રાઇડ મોડ્સ અને ડ્યુઅલ-ચેનલ ABS જેવી ખૂબીઓ આ બાઇકને વધુ સુરક્ષિત બનાવે છે.

Leave a Comment