Volkswagen Electric car: આકર્ષક ભારતીય બજારમાં આમ તો ઘણી બધી લોન્ચ થઈ છે પરંતુ આજે અમે તમને જે કાર વિશે જણાવવાનું જઈ રહ્યા છીએ તે ખૂબ જ અદભુત અને ખૂબ જ સુંદર કાર છે આ કારમાં આપવામાં આવેલા છે પણ તમને ખૂબ જ પસંદ આવશે ફોક્સવેગને તેની પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થવાની છે આપ સૌને જણાવી દઈએ તો ઓલ-ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ ID.EVERY1 જાહેર કર્યો છે. અત્યાર સુધીની સૌથી સસ્તી કાર પણ માનવામાં આવી રહી છે જો તમે નવી કાર ઇલેક્ટ્રીક ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો ખૂબ જ જલ્દી આ કાર 2017 સુધીનો લોન્ચ થાય તેવી શક્યતા પરંતુ તે પહેલા આ કારની તસવીરો સામે આવી છે ચલો તમને આ ગાડી વિશે વિગતવાર જણાવીએ
આ કાર આપે છે સિંગલ ચાર્જ પર 250 કિમીની રેન્જ
આ ઈલેક્ટ્રિક કાર દેખાવમાં ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત છે આકારમાં આપવામાં આવેલા ફીચર્સ અને ખાસિયતની વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોટર 95 પીએસ પાવર જનરેટ કરશે અને 130 કિમી/કલાકની ટોચની ગતિ સુધી પહોંચી શકશે. આ સિવાય ડ્રાઇવિંગ રેંજ વિશે વાત કરીએ તો સિંગલ ચાર્જ પર 250 કિમી ની રેન્જ આપી શકે છે સારી એવી સ્પીડ પણ આ કાર પ્રોવાઇડ કરે છે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને હળવી ડિઝાઇન સાથે લોન્ચ થવાની તૈયારીમાં છે
ફોક્સવેગન કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર ડિઝાઇન
વધુમાં તમને આ કારની ડિઝાઇન વિશે જણાવી દઈએ તો ફોક્સવેગનના કોન્સેપ્ટ ID.EVERY1 ની ડિઝાઇન ખૂબ જ અદભુત છે આ સાથે જ શાર્પ બોડી લાઇન્સ કરતાં ઘણી વધુ ગોળાકાર ડિઝાઇન આપવામાં આવી છે જેને લંબાઈ 3880mm છે અને બુટ સ્પેસ 305 લિટર છે કાળા રંગના પેનલ પર લંબચોરસ LED લાઇટિંગ છે વર્ટિકલ LED લાઇટિંગ ડિમ્પલ્સ જેવી અદભૂત ડિઝાઇન તમને આ ગાડીમાં જોવા મળશે. કિંમત વિશે વાત કરીએ તો હજુ સુધી આ ગાડીની કિંમતની કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ પહેલા આકારની કિંમત અને અન્ય ખાસિયતો વિશે મહત્વપૂર્ણ માહિતી સામે આવી શકે છે