World EV Day 2024:પેટ્રોલના પૈસા બચાવો અને ઇલેક્ટ્રિક બાઇક ખરીદો, સિંગલ ચાર્જ પર 323 કિમી સુધીની એવરેજ

World EV Day 2024:પેટ્રોલના પૈસા બચાવો અને ઇલેક્ટ્રિક બાઇક ખરીદો, સિંગલ ચાર્જ પર 323 કિમી સુધીની એવરેજ મિત્રો દેશમાં 9 સપ્ટેમ્બર વિશ્વ ઇલેક્ટ્રીક વિકલ્પ દિવસ મનાવવામાં આવે છે કારણ કે હાલમાં પેટ્રોલ ડીઝલ ખૂબ જ મોકા થઈ રહ્યા છે એટલે ઈલેક્ટ્રીક વાહનો ખૂબ જ બજારમાં આવી રહ્યા છે અને લોકો પેટ્રોલ ડીઝલ થી છુટકારો મેળવવા માટે ઈલેક્ટ્રીક વાહન ખરીદી રહ્યા છે ખાસ કરીને ઈલેક્ટ્રીક બાઈક ઈલેક્ટ્રીક સ્કૂટર ઇલેક્ટ્રીક ગાડી જેવા અનેક સાધનો છે

ઈલેક્ટ્રીક બાઈક ની કિંમત

Revolt RV400

WhatsApp Channel Join
telegram Channel Join
  • રેન્જ: 150 કિમી પ્રતિ ચાર્જ
    બેટરી: 72V લિથિયમ-આયન બેટરી
    ફીચર્સ: સ્માર્ટ કનેક્ટિવિટી, એન્ટી-થેફ્ટ એલાર્મ, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ

Ather 450X

  • રેન્જ: 116 કિમી પ્રતિ ચાર્જ
    બેટરી: 2.9 kWh લિથિયમ-આયન બેટરી
    ફીચર્સ: 7-ઇંચ ટચસ્ક્રીન ડીસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન, સ્માર્ટ ઇકોક્સિસ્ટમ

બજારમાં આવી ગઈ એવરેજ ની બાદશાહ ગણાતી TVS ની બાઈક ફીચર જોઈને ગ્રાહકોના દિલ ખુશ થઈ ગયા

TVS iQube

  • રેન્જ: 100 કિમી પ્રતિ ચાર્જ
    બેટરી: 2.25 kWh લિથિયમ-આયન બેટરી
    ફીચર્સ: 4.5-ઇંચ TFT ડીસ્પ્લે, સ્માર્ટ કનેક્ટિવિટી, ક્યુ મોડ અને ઇકોમોડ

Bajaj Chetak Electric

  • રેન્જ: 95 કિમી પ્રતિ ચાર્જ
    બેટરી: 3 kWh IP67 રેટેડ બેટરી
    ફીચર્સ: રેટ્રો ડિઝાઇન, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ, રિવર્સ મોડ

Ola S1 Pro

  • રેન્જ: 181 કિમી પ્રતિ ચાર્જ
    બેટરી: 3.97 kWh લિથિયમ-આયન બેટરી
    ફીચર્સ: હાઇ-પરફોર્મન્સ, એડવાન્સ કનેક્ટિવિટી, મલ્ટીપલ કસ્ટમાઇઝેશન વિકલ્પો

Leave a Comment