8th Commission DA Hike: દેશના તમામ કેન્દ્ર કર્મચારીઓ માટે મોટા સમાચાર મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો કરાયો

8th Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એક વાર સારા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારના નેતૃત્વ હેઠળ કેન્દ્ર કેબિનેટ એક કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને મહત્વની અપડેટ સામે આપી છે આપ સૌને જણાવી દઈએ તો 2% (DA)સુધીનો વધારાને મંજૂરી આપવામાં આવી છે અગાઉ જુલાઈ મહિના એટલે કે 2024 માં સરકારે મોંઘવારી ભથ્થામાં 3%(DA)નો વધારો કર્યો હતો હવે બે ટકાનો વધારો કરતા હવે તમામ કર્મચારીઓ માટે સારા સમાચાર છે અને સારી એવી અપડેટ સામે આવી છે આઠમાં પગાર પંચને લઈને ટૂંક સમયમાં જ મહત્વની વિગતો સામે આવી શકે તેવી શક્યતાઓ મીડિયા અહેવાલોમાં ચર્ચામાં છે

મોંઘવારી ભથ્થામાં અને આઠમો પગાર પંચ અંગે વિગતો : 8th Commission

આઠમાં પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી લાગુ ક્યારે થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી આઠમાં પગાર પંચના અમલીકરણ પહેલા આ વધારાની વાત કરીએ તો મોંઘવારી હતું તે 53% થી વધીને હવે 55% થઈ જશે. આ નિર્ણયથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે અને 65 લાખ પેન્શન ધારકોને પણ મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ છે તેમના નાણાકીય સ્થિરતામાં વધારો થઈ શકે છે જેથી તેમના પગાર વધારામાં પણ મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે

વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે સાથે જ બે મહિના બાકી રહેલા વધારો પણ માર્ચ મહિના સુધીમાં પગાર સાથે ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે

Join WhatsApp

Join Now

Leave a Comment