8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એક વાર મહત્વની અપડેટ સામે આવી છે આ સાથે જ પેન્શન ધારકોને પણ આઠમાં પગાર પંચનો ફાયદો થશે આઠમાં પગાર પંચ 2026 માં લાગુ થઈ જ જશે તે દરમિયાન ઘણી બધી અપડેટ સામે આવી રહી છે સરકાર જલ્દી પગાર પંચ લાગુ કરે તેવી અપેક્ષાઓ કેન્દ્રીય કર્મચારીઓ કરી રહ્યા છે સાથે જ મીડિયા અહેવાલોનું માન્ય હતો એપ્રિલ 2025 થી બે કમિશન પોતાનું કામ કરી શકે છે સાથે કેન્દ્ર કર્મચારીઓના પગારમાં અને પેન્શન ધારકોના પેન્શનમાં પણ વધારો થઈ શકે છે હાલમાં જે આઠમાં પગાર પંચ અંગે મહત્વની અપડેટ આવી છે તે અંગે ચાલો તમને વિગતવાર માહિતી આપીએ
કેન્દ્ર કર્મચારીઓ માટે હાલમાં જે અપડેટ મીડિયા અહેવાલ અને મુજબ આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આઠમું પગાર પંચ 2026 માં લાગુ થશે કેન્દ્ર કર્મચારીઓના લાંબા ભલામણ બાદ આ વર્ષે પગાર પંચ લાગુ કરી દેવામાં આવ્યું છે દર દર વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવતું હોય છે અને અમલમાં મૂકવામાં આવતું હોય છે ત્યારે આઠમાં પગાર પંચને પણ લાગુ કરવામાં આવે 2026 નો સમયગાળો છે નવા પગાર પંચનો કાર્યકાળ એક જાન્યુઆરી 2026 થી લાગુ થશે ત્યારે તમામ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે સાથે જ વધુ આઠમાં પગાર પંચના સંદર્ભની શરતો (TOR)ને કેન્દ્રીય કેબિનેટથી મંજૂરી મળ્યા બાદ અનેક મોટા ફેરફાર થઈ શકે છે
સાતમુ પગાર પંચ લાગુ થયા બાદ ઘણા બધા ફેરફાર થયા હતા કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પણ વધારો થયો હતો ત્યારે આ વખતે પણ 2026 માં જ્યારે જાન્યુઆરી મહિનામાં આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે ઘણા બધા ફેરફાર થઈ શકે છે પગારમાં પણ વધારો થઈ શકે છે પેન્શન પણ વધી શકે છે અને અન્ય ઘણા બધા મોંઘવારી ભથ્થું પણ વધી શકે છે