8th Pay Commission: દેશના તમામ સરકારી કર્મચારીઓ માટે મહત્વની અપડેટ, જાણો ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ

8th Pay Commission:  સરકારી કર્મચારીઓ માટે ફરી એક વાર મહત્વની અપડેટ સામે આવે છે આઠમાં પગાર પંચને લઈને મહત્વની અપડેટ સામે આવી છે મીડિયા રિપોર્ટનું માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ હવે નવા પગાર પંચની ભલામણોને લાગુ કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે ત્યારે આઠમાં પગાર પંચનું ફાયદો લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓને મળશે. ચલો તમને જણાવ્યા હાલમાં જે મહત્વની વિગતો સામે આવી છે તે અંગે તમામ માહિતી 

મીડિયા રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને વિસ્તારથી માહિતી આપી હતો. એક જાન્યુઆરી 2026 થી 8 મુ પગાર પંચ લાગુ થાય તેવી શક્યતાઓ ખૂબ જ મુશ્કેલ છે એટલે કે લાગુ કરવાના થોડા વિલંબ થઈ શકે છે જે વિગતો સામે આવી છે તે મુજબ કેન્દ્રીય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પગાર પંચ લાગુ કરવા માટે સરકાર પાસે પૂરતો સમય છે કારણકે એક વર્ષ પહેલા જ તેમની જાહેરાત કરવામાં આવી છે હવે આઠમાં પગાર પંચને લાગુ થવામાં થોડોક સમય લાગી શકે છે 1 જાન્યુઆરી 2026 દરમિયાન આઠમું પગાર પંચ લાગુ થાય તેવી શક્યતાઓ છે 

આઠમું પગાર પણ જ્યારે લાગુ થશે તે પહેલા અગાઉ મહત્વની વિગતો સામે આવી શકે છે હાલમાં જે અપડેટ સામે આવી છે તે મુજબ આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થાય તેવી શક્યતાઓ છે પરંતુ મોંઘવારી ભથ્થામાં અંગેની વિગતો  અગાઉ પણ સામે છે 

Join WhatsApp

Join Now

Leave a Comment