8મા પગાર પંચથી બમણો થશે પગાર, સરકારી કર્મચારીઓ માટે ખુશખબર

8th pay commission latest news 2025

8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે. કર્મચારીઓ પગાર વધારવાની રાહ જોઈને બેઠા છે તો ક્યારે ચૂનો પગાર વધશે પણ આત્મ પગાર પંચ લાગુ થતા તેમનો પગનો થઈ જશે પગાર અને પેન્શનમાં 100% સુધી વધારે થશે 8th pay commission latest news 2025

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? 8th pay commission latest news 2025

પગાર પંચ ક્યારે આવશે બધા લોકો રાહ જોઈને બેઠા છે પગાર પંચ કમિશન દ્વારા એક જાન્યુઆરી 2026 થી આજનો પગાર પંચ લાડુ કરી શકાય છે 2027 થી મળતી જ્યારે નવા પગાર ધોરણ અને પેન્શન અમલમાં આવશે.

8મા પગાર પંચમાં સૌથી મોટો વધારો ફિટમેન્ટ ફેક્ટરને કારણે થશે.

હાથમાં પગાર પંચના ફિટનેસ ફેક્ટર માં વધારો થશે કે તેમનો કેટલો પગાર વધશે હાલમાં એક્ટર 2.97 છે જ્યારે 2.0 ગણવામાં આવે છે , ના કર્મચારીઓનો પગાર 18000 થી વધુને 36000 થઈ જશે જ્યારે આત્મ પગાર પણ ચાલશે ત્યારે લગભગ 100 ટકા જેટલો વધારો કરવામાં આવશે કર્મચારીના પગારમાં અને લાગુ કર્મચારીને છે.

RBI સતત બીજી વખત વ્યાજ દર ઘટાડી શકે છે, EMI પણ ઘટશે

મોંઘવારી ભથ્થા અને બાકી રકમમાંથી બમણી રાહત આપવામાં આવશે

તાજેતરમાં, સરકારે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2% નો વધારો કર્યો છે, હવે ભથ્થું વધીને ૫૫ ટકા થઈ ગયા છે . મા કથાઓ એક જાન્યુઆરી 2020 થી અમે આવી ગયા છે ને ત્રણ મહિનાના બાકી પગાર પણ એટલી મહિનામાં આપવામાં આવ્યો છે જ્યારે આત્મા પગાર પંચનો માં આવશે ત્યારે 12 મહિનાનું બાકી પગાર મળી શકે છે અને જે બોનસથી ઓછો નહીં હોય.

શું 8મા પગાર પંચમાં પણ કર રાહત મળશે?

હવે બધાની નજર સરકાર પર છે કે શું મધ્યમ વર્ગને 8મા પગાર પંચની સાથે કર રાહત આપવામાં આવશે? શું પગાર પંચની ભલામણોમાં કર્મચારીઓની અન્ય જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવશે? આ બધા પ્રશ્નોના જવાબ આવતા મહિનાઓમાં મળી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment