8th Pay Commission Salary Calculator 2026: નવો પગાર કેટલો વધશે તે આજે જ જાણો

8th Pay Commission salary hike 2026

8મો પગાર પંચ 2026 લાગુ થયા પછી તમારો પગાર અને પેન્શન કેટલો વધશે? 8th Pay Commission Salary Calculator 2026 દ્વારા સરળ રીતે તમારો નવો પગાર અને અરિયર્સનો અંદાજ મેળવો. 8th Pay Commission Salary Calculator 2026, 8th Pay Commission salary hike 2026, 8th pay commission fitment factor, 8th pay commission pension calculation, આઠમું પગાર પંચ 2026

ઘણા એવા કર્મચારીઓ છે કે જેમને આઠમું પગાર પંચ લાગુ પડે એટલે તેમને ખુશીનો માહોલ હશે કેમ કે આઠમું પગાર પંચ લાગુ પડશે એટલે બધાને કંઈક અલગ જ ખુશી હશે કારણ કે પગાર વધે એટલે બધાને ખુશી અલગ જ હોય તો મિત્રો એક એપ્લિકેશન દ્વારા તમને એકદમ સરળ રીતે જાણવા મળશે કે આઠમુ પગાર પંચમાં તમારો કેટલો પગાર વધશે અને સાતમા પગાર પંચમાં અને આઠમાં પગાર પંચની કમ્પેરીઝનમાં કેટલો પગાર વધારો થશે? ડી એ કેટલું મળશે એ કેટલું મળશે તે બધી જ માહિતી એક એપ્લિકેશનમાં મળી જશે જે નીચે આપેલ છે તેના પરથી ડાઉનલોડ કરી શકો છો

8th Pay Commission Salary Calculator 2026 કેવી રીતે મદદ કરે છે?

આ કેલ્ક્યુલેટર તમને તમારું ભવિષ્ય આજે બતાવે છે.

  • તેમાં તમારો હાલનો બેઝિક પે નાખવામાં આવે છે.
  • પછી અંદાજિત ડીએ ઉમેરવામાં આવે છે.
  • પછી Fitment Factor સાથે ગુણાકાર થાય છે.

Fitment Factor એટલે શું?

  • Fitment Factor એ એવો ગુણાકાર છે, જે તમારા હાલના બેઝિક પેને નવા બેઝિક પેમાં ફેરવે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો.
  • આઠમાં પગાર પંચનો હજી કોઈ સરકારી આંકડો જાહેર થયો નથી પણ અંદાજિત મુજબ તે 2.28થી 2.86 વચ્ચે હોઈ શકે
  • જેટલો વધુ Fitment Factor, એટલો વધુ પગાર વધારો.

Level 1 કર્મચારીનું ઉદાહરણ

હાલમાં સરકારી કર્મચારીઓનો પગાર બેઝિક પગાર ની વાત કરીએ તો 26,000 આપવામાં આવે છે.

  • Fitment Factor 2.28 હોય તો નવો બેઝિક પે લગભગ ₹59,000 આસપાસ પહોંચે.
  • 2.57 હોય તો તે ₹66,000થી વધુ થઈ શકે.
  • અને 2.86 હોય તો લગભગ ₹74,000 સુધી પહોંચી શકે.

8 મુ પગાર પંચ ક્યારે લાગુ થશે?

તે 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે.

8 મુ પગાર ક્યારે મળશે?

અસલ અમલ 2027 અથવા 2028માં થઈ શકે છે, પરંતુ અરિયર્સ 2026થી મળશે.

Fitment Factor કેટલો નક્કી થયો છે?

હાલ કોઈ અધિકૃત જાહેરાત નથી. અંદાજ 2.28થી 2.86 વચ્ચે છે.

DA મર્જ થશે?

હા, DA બેઝિક પેમાં મર્જ થવાની પૂરી શક્યતા છે.

8 mu pagar panch gujarat ma kyare aavse

1 જાન્યુઆરી 2026થી

Join WhatsApp

Join Now

Leave a Comment