Adani Group: અમેરિકાએ અદાણી ગ્રુપ માટે આપી મોટી રાહત,જાણો અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પનો શું છે નિર્ણય

Adani Group: અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ઘણા સમયથી અમેરિકામાં એક વહીવટને લઈને વિવાદમાં હતા પરંતુ હવે ફરી એકવાર ગૌતમ અદાણી ગ્રુપ  માટે અને ખાસ કરીને ગૌતમ અદાણી માટે રાતના સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકામાં તેને રોકાણ પ્લાન પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અમેરિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી રાહત પછી આ જૂથ તેઓ પ્લાન તરફ આગળ વધશે અને આગળની જે પ્લાનની રણનીતિ છે તેને બનાવશે અને ગૌતમ અદાણી માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે

મળતી માહિતી અનુસાર અદાણી ગ્રુપ એ વિવિધ અમેરિકન સ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે 10 બિલિયનનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું જોકે તે દરમિયાન ગૌતમ અદાણી અને અન્ય સાત સહયોગી કથિક લાંચ કેસમાં દોશી ફેરવવા બાદ હવે જૂથે તે યોજનાને મુલતવી રાખી છે અને આગળની જે પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મહત્વનો નિર્ણય લીધો હોવાનું મીડિયામાં સામે આવ્યું છે

બીજી તરફ જો કાનૂની કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશે તો અદાણી ગ્રુપને થોડીક મુશ્કેલીઓ પરિઘ પડી શકે છે પરંતુ અમેરિકન વિસ્તરણ પ્લાન પર ફરીથી વિચાર કર્યું છે અને અહેવાલ મુજબ કંપની હવે પૂર્વ કિનારા પરમાણુ ઉર્જા ઉપયોગીતાઓ અને બંદર માળખા સહિતના મુખ્ય ક્ષેત્રોના પ્રોજેક્ટ પર મૂલ્યાંકન કરીને આગળ ચાલુ રાખશે તેવી પણ ચર્ચા થઈ રહી છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment