Bank Holiday In September 2024: ફટાફટ પતાવી લો બેંક ને લગતા કામ કારણ કે આટલા દિવસ હશે રજા લિસ્ટ જોઈને ઘરની બહાર નીકળવું સપ્ટેમ્બર મહિનો રજાઓ સાથે શરૂ થઈ રહ્યો છે અને જો આખા મહિનાની વાત કરીએ તો અડધા દિવસ એટલે કે 15 બેંક રજાઓ પડી રહી છે. જેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
જાણો બેંકનું ઓફિસિયલ રજા લિસ્ટ
બેંકો દ્વારા કરાયેલ રજાઓ નું લિસ્ટ જોવા માટે તમે આરબીઆઈ ની ઓફિસે લિંક પર જોઈ શકો છો કારણ કે તેમાં સપ્ટેમ્બરમાં 15 જેટલી બેંક રજા આવે છે તે પણ સંપૂર્ણ માહિતી આપેલ છે કે કયા તારીખ અને કયા વાર પ્રમાણે રજા આવે છે જાણી તમે ઘટના પ્રમાણે લિસ્ટ જોઈ શકો છો
ઘરે બેઠા ઓનલાઈન પણ બેંકનું કામ કરી શકો છો આ રીતે Bank Holiday In September 2024
જો તમારી બેંકમાં રજા હોય તો તમારે ઓનલાઇન ઘરે બેઠા મોબાઈલથી પણ કામ થઈ શકે છે વાર તહેવારી રજા આવે છે એટલે તમે તમારા મોબાઇલમાં જાતે જ બેન્કિંગનું કામ કરી શકો છો તેમના માટે બેન્ક દ્વારા ટ્રાન્જેક્શન અને બીજા ઓનલાઈન બેન્કિંગને લગતા તમામ કાર્ય ચાલુ હોય છે
કેમ બંધ રહેશે બેંકો? Bank Holiday In September 2024
આ મહિને ગણેશ ચતુર્થી, ઓણમ, બારવફત જેવા મહત્વના તહેવારો હોવાથી, દેશના અનેક ભાગોમાં બેંકો બંધ રહેશે. આ સિવાય, દર મહિને આવતા બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ પણ આમાં સામેલ છે.
બેંકનું રજા લિસ્ટ Bank Holiday In September 2024
સપ્ટેમ્બર 1: રવિવાર
4 સપ્ટેમ્બર: શ્રીમંત શંકરદેવ (ગુવાહાટી)ની તિરુભવ તિથિ
7 સપ્ટેમ્બર: ગણેશ ચતુર્થી (લગભગ સમગ્ર ભારતમાં)
8 સપ્ટેમ્બર: રવિવાર
14 સપ્ટેમ્બર: બીજો શનિવાર, પ્રથમ ઓણમ (કોચી, રાંચી અને તિરુવનંતપુરમ)
15 સપ્ટેમ્બર: રવિવાર
16 સપ્ટેમ્બર: બારવફાટ (લગભગ સમગ્ર ભારતમાં)
17 સપ્ટેમ્બર: મિલાદ-ઉન-નબી (ગંગટોક અને રાયપુર)
18 સપ્ટેમ્બર: પેંગ-લાહાબસોલ (ગંગટોક)
20 સપ્ટેમ્બર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (જમ્મુ અને શ્રીનગર)
22 સપ્ટેમ્બર: રવિવાર
21 સપ્ટેમ્બર: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી અને તિરુવનંતપુરમ)
23 સપ્ટેમ્બર: મહારાજા હરિ સિંહનો જન્મદિવસ (જમ્મુ અને શ્રીનગર)
સપ્ટેમ્બર 28: ચોથો શનિવાર
29 સપ્ટેમ્બર: રવિવાર