આ 5 કારણથી જ બેંકમાં લોન નથી મળતી તમે પણ જાણી લેશો તો બેંકના ધક્કા ખાવા નહીં પડે bank loan in gujarati મિત્રો હાલમાં ઘણા લોકો એવા છે કે જે બેંકમાં ઘણા બધા ધક્કા ખાય છે તો પણ તેમને લોન આપવામાં આપી નથી તો હવે તમારે ધક્કા ખાવાની જરૂર નહીં પડે આ પાંચ કારણ વાંચી લો એટલે તમને ખબર પડી જશે કે લોન મળશે કે નહીં અને લોન કયા કારણથી રિજેક્ટ કરવામાં આવે છે bank loan in gujarati
ખરાબ CIBIL સ્કોર –
લોન લેવા માટે સૌપ્રથમ તો તમારું સીબીલ સ્કોર સારો હોવો જોઈએ કારણકે સિબિલ સ્કોર ના આધારે નક્કી કરવામાં આવે છે કે તમને કેટલી લોન આપવામાં આવશે, તો તમને એવું થતું હશે કે કેટલો સિબિલ સ્કોર હોય તો સારું તો 700 થી વધારે સિબિલ સ્કોર સારો માનવામાં આવે છે કે તમારું સિબિલ સ્કોર 700 થી પણ વધારે હશે તો બેંક તમને લોન આપતા નહીં રોકી શકે, અને જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો કેવી રીતે સુધારવું તો સૌ પ્રથમ તમે જે લોન લીધી હોય કે લેવાની હોય તો તેનો હપ્તો આવે છે તે તમારે સમયસર ભરવો પડશે જો તમે ભરવાનું ચૂકી જશો તો તમારું સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે
આવક મર્યાદા
ઘણીવાર બેંકમાં લોન લેવા જઈએ તો બેંક તરફથી આપને પૂછવામાં આવે છે કે તમારી આવક મર્યાદા કેટલી છે જો તમારી આવક મર્યાદા ઓછી હશે તો તમને બેંક માહિતી લોન નહીં મળે કારણ કે તમારી આવકને ધ્યાનમાં લઈ અને બેંક દ્વારા લોન આપવામાં આવતી હોય છે એટલે તમે ફોર્મ ભરેલું હશે તો પણ આવક મર્યાદા ના લીધે તમારી પર્સનલ લોન પાસ નહીં થાય.
લોન અરજીમાં ખોટી માહિતી –
તને બેંકમાં જઈ અને લોન અરજી માટે પ્રક્રિયા તો કરો છો પણ કેટલીક ભૂલ પણ કરો છો તો તમે જે લોન અરજી માટે ફોર્મ ભરો છો તેમાં કેટલીક માહિતી ખોટી લખાઈ જાય છે એ તમારા ધ્યાનમાં હોતી નથી એક નાની ભૂલ ના કારણે તમારી લોન રિજેક્ટ થઈ શકે છે કારણ કે અંદર ખોટી માહિતી હશે તો બેંક દ્વારા તમારી લોન રિજેક્ટ કરવામાં આવશે તો એ ખાતરી રાખવી કે ફોર્મ ભરતી વખતે તમામ દસ્તાવેજો ધ્યાનમાં લઇ અને સંપૂર્ણ માહિતી સાચી આપવી.
અગાઉ બાકી લોન –
હાલમાં બેંક દ્વારા લોન તો આપવામાં આવે છે પણ કેટલાક લોકો એવા આવે છે કે જેમને લોન બાકી રહી જાય છે અને કોઈ પૈસાની તંગીના કારણે તે ફસાઈ જાય છે અને કોઈ કારણોસર બેંકમાં લોન ચૂકવી શકતા નથી, એક લોન ચાલુ હોય એટલે લોકો બીજી લોન લેવાનું વિચારે છે કેમકે આ લોન લીધા પછી બીજી લોન ચાલુ છે તેમનો હપ્તો ભરાઈ જાય પણ લોન ચાલુ છે તેના કારણે તમારું શિબિર સ્કોર ખરાબ હોય છે જેના કારણે તમને લોન મળતી નથી.
લોન અરજી નકારવાના ઘણા કારણો હોઈ શકે છે-
ઉપર આપેલા કારણો ઉપરાંત, કેટલાક અન્ય કારણો છે જેના કારણે તમારી લોન અરજી નકારી શકાય છે. ઉંમર, નાગરિકતા અને શૈક્ષણિક લાયકાત પણ ક્યારેક તમારી લોન અરજી નકારવાનું કારણ બની શકે છે (મારી લોન અરજી કેમ નકારાઈ રહી છે).