7th Pay Commission: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સાતમા પગાર પંચના લઈને મોંઘવારી ભથ્થા (DA)અને મોંઘવારી રાહત અંગેની મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દેશના અનેક કરોડોથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે જે રાહ જોવામાં આવી રહી હતી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે
જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને મહત્વપૂર્ણ માહિતી આપીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને સરકાર હોળી બાદ મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી અપેક્ષાઓ હતી પરંતુ તેની જાહેરાત કરવામાં નહોતી આવી જેથી ક્યાંકને ક્યાંક કેન્દ્રીય કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહેતી પરંતુ આજે કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા અને પગાર વધારા અંગે મહત્વની વિગતો સામે આવી છે અને નિર્ણયો પણ લેવામાં આવ્યા છે ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
મોંઘવારી ભથ્થા (DA) વધારા ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
18000 રૂપિયા સુધી મૂળ પગાર વાળા કર્મચારીઓને દર મહિને 360 રૂપિયાનો વધારો થશે દાખલા તરીકે આપ સૌને વિગતવાર જણાવી દઈએ તો કર્મચારીઓનો કુલ 30000 રૂપિયા પગાર છે તેનો મૂળ પગાર આવે 18000 રૂપિયા સુધી થઈ શકે છે હાલમાં 53% ડીએ પ્રમાણે 9,540 રૂપિયા મળે છે 2% ના વધારાથી હવે ડીએ 9,900 રૂપિયા થઈ જશે ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ