LPG Cylinder Price Hike: એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ધડાકો, નવા ભાવ થયા લાગુ

LPG Cylinder Price Hike: ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર થયો છે 14 kg ના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹50 નો વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા કર્યા બાદ હવે એલપીજી ગેસના ભાવમાં પણ ₹50 નો વધારો કરવામાં આવ્યો છે કિંમતોમાં વધારાની જાહેરાત થતા જ આગામી દિવસોમાં તમામ નાગરિકોને હવે નવા ભાવ ચૂકવવા પડશે

એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થયો હતો અને એલપીજી ઘરેલુ ગેસ 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે 14 કિલોના ઘરેલુ એલપીજી ગેસની કિંમતમાં ₹50 નો વધારો કરવાથી હવે તમામ ગેસ ધારકોને મોટો ઝટકો લાગ્યો છે આ સાથે જ 553 રૂપિયા અને નોન ઉજ્વલા સ્કીમ હેઠળ 803 રૂપિયાથી વધીને હવે 853 થઈ જશે પેટ્રોલ મંત્રી હાર્દિક સિંહ પુરી એ પણ મીડિયા સાથે વાતચીત કરતા તેમને મહત્વની વિગતો આપી હતી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધી રહેલા ભાવને લઈને તેમને મહત્વની વિગતો આપી હતી તેમને જણાવ્યું હતું કે એલપીજી ની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

દર બે ત્રણ મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ફેરફાર કરવામાં આવતા હોય છે પ્રેમ મહિનાની શરૂઆતમાં અગાઉ માહિતી સામે આવી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવની સાથે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કરવામાં આવશે ત્યારે હાલમાં જ નવા ભાવ સામે આવ્યા છે ₹50 નો 14 કિલ્લાના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment