હાલ માં ખુબ ચર્ચા મા રહેલ C2C ADVANCED SYSTEMS LIMITED ના SME IPO નું લિસ્ટિંગ થશે : C2c advanced systems limited ipo news
રોકાણકારો ની ફરિયાદ ના પગલે IPO શરૂ થયા ના બીજા દિવસે જ SEBI દ્વારા અને EXCHANGE દ્વારા ફાઇલ કરેલ DOCUMENTS મા અનેક મુદા પર પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને આ અંગે કંપની પાસે જવાબ મંગાવવામાં આવ્યા હતા.
જવાબ ની સાથે સ્વતંત્ર ઓડિટર પાસે થી REPORT ની માંગણી કરવામાં આવી હતી અને IPO ના પૈસા ના ઉપયોગ અંગે દેખરેખ રાખવા માટે એક સમિતિ ની નિમણુંક કરવાનું કહેવામાં આવ્યું હતું.
હવે કંપની દ્વારા આ અંગે આજે સવારે IPO નું એલોટમેન્ટ જાહેર LISTING કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
SME IPO અહીં થી ચેક કરો
આ વિવાદ રજુ થયા બાદ રિટેલર/નાના રોકાણકારો ની 70-75% અરજીઓ પાછી ખેંચવામાં આવી છે.
પણ મોટા રોકાણકારો ના હાથ મા વધુ ALLOTMENT હોવાથી હાલ મા જુદી જુદી WEBSITE અને APPLICATION ના DATA મુજબ 70%+ આસપાસ LISTING થવાની શક્યતા છે.