સતત 3 હપ્તા ડુલ કર્યા છે તો બેંક શું કાર્યવાહી કરશે, તમે પણ લોન લીધી છે તો જાણી લો

Emi bounce bank auction home loan
Emi bounce bank auction home loan સતત 3 હપ્તા ડુલ કર્યા છે તો બેંક શું કાર્યવાહી કરશે, તમે પણ લોન લીધી છે તો જાણી લો તમે પણ તમારું સપના નું ઘર લેવા માંગો છો અને હાલમાં ઘર લેવા માટે કેટલાક લોકો લોન લેતા હોય છે બેન્ક પાસેથી અને તેની સાથે દર મહિને ઈએમઆઈ પણ ભરતા હોય છે પરંતુ કોઈ કારણસર અમુક વખતે તેમના હપ્તા ભુલાઈ જતા હોય છે તો કેટલીક વાર ઈએમઆઈ ભરવું પણ મુશ્કેલ બની જતું હોય છે તો હોમ લોન માટે સતત ત્રણ હપ્તા ન ભરાય તો શું થાય.
હાલમાં ઘર લેવા માટે લોકો લોન લેતા હોય છે કારણ કે બધાને આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી અને બેંક ઘર બનાવવા માટે હોમ લોન પણ આપે છે જે તમારે હપ્તા પ્રમાણે ભરવાની હોય છે અમુક લોકો એવા હોય છે કે જેમના હપ્તા કોઈ કારણોસર ભરાતા નથી અને લગાતાર ત્રણ હપ્તા ભરવાનો ભૂલી જાય તો બેંક દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે તમારે જાણવું જોઈએ કારણ કે પછી એક નાની ભૂલ ના કારણે કેટલું નુકસાન થાય છે.

હોમ લોન નો પહેલો હપ્તો ભૂલી જાઓ તો..

જો તમને પણ એવું થતું હશે કે હોમ લોન લેવામાં આવી છે અને પહેલો હપ્તો ભૂલી જાઓ તો કેવી રીતે ખબર પડશે કે આપણું ફક્ત આવ્યો છે કે નહીં તો તમને જણાવી દઈએ કે બેન્ક દ્વારા એક એવી સિસ્ટમ ગોઠવવામાં આવે છે જે તમને મેસેજ કે ઇમેલ દ્વારા મોકલવામાં આવે છે જેમાં એક લિંક હોય છે તેના પર ક્લિક કરશો એટલે તમે બેન્કનો હપ્તો ભરી શકો છો પણ સાવચેતી રાખવી કે તે લિંક કોઈ છેતરપિંડી માટે કોઈ લોકો દ્વારા તો મુકવામાં આવેલી નથી ને કે બેંકની જ છે ને તપાસી લેવી જોઈએ પછી જ તમારે બેન્કનો હપ્તો કરવો જોઈએ અને તમે તે હપ્તો ભરવાનું ભૂલી જાઓ તો તમને 1 થી 2 ટકા દંડ આપવામાં આવે છે

લોન લઈને મિલકત ખરીદતા પહેલા, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય જાણી લો, પછી કહેતા નહિ

જો બીજી ચુકવણી ડિફોલ્ટ થાય તો શું થશે-

જો તમારી લોન ચાલે છે તેના પર બીજી વાર પણ આપતો ન ભરાય તો કેટલી પેનલ્ટી લાગે કારણ કે બધાને નાણાકીય પરિસ્થિતિ એક સરખી હોતી નથી અમુક ટાઈમે બીજો હપ્તો ભરવાનો ભૂલી જતા હોઈએ છીએ, તો બેંક તમને ચેતવણી આપશે કે જો ત્રીજો EMI ચૂકી જાય, તો કાનૂની કાર્યવાહી શરૂ થઈ શકે છે. જો તમે હપ્તો ભરવા માટે સત્સંગ છો તો તમારે કોઈ પણ ભોગે બે હપ્તા ભરી દેવા જોઈએ

જો ત્રીજી EMI ચુકવણી ડિફોલ્ટ થાય તો શું થશે?

જો તમે લોનનો સતત ત્રીજો હપ્તો ભરવાનો ભૂલી જાઓ છો તો બેંક દ્વારા તમને મેસેજ કે ઇમેલ મોકલવામાં આવે છે કે જો તમે ત્રણ મહિના કે 90 દિવસ સુધી હપ્તો નહીં કરાવવામાં આવે તો તમારી જે મિલકત છે તેમની હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને તેના દ્વારા પૈસા વસૂલ કરવામાં આવશે.

મોડી ચુકવણીની શું અસર થશે-

જો તમે 90 દિવસથી વધુ સમય માટે EMI ચૂકી જાઓ છો, તો ધિરાણકર્તા બાકી રકમ વસૂલવા માટે તમારી મિલકતની હરાજી કરવાની કાર્યવાહી શરૂ કરશે. ઉપરાંત, આ વિલંબ NPA બની જશે, જેના કારણે તમારો ક્રેડિટ સ્કોર ઝડપથી ઘટશે.

Join WhatsApp

Join Now

Leave a Comment