8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની અપડેટ કર્મચારીના પગારમાં થશે 50% નો વધારો? જાણો સંપૂર્ણ વિગત

8th Pay Commission:  ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌ જાણતા જ હશો કે વર્ષ 2025 ના કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ દરમિયાન આઠમા પગાર પંચને મંજૂરી મળી ગઈ છે પરંતુ હજુ સુધી કેન્દ્રીય કર્મચારીઓ તેની રચનાની જાહેરાત અને સરકાર તરફથી મહત્વની જાહેરાત અંગેની રાહ જોઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો અગાઉ પંચની રચના માટે  જે સમય લાગ્યો હતો તેના પર નજર કરીએ તો મંજૂરીના બે થી પાંચ મહિનાની અંદર જ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને લાગુ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ 2026 માં આઠમાં પગાર પંચ લાગુ થાય તેવી શક્યતાઓ છે ચલો જાણીએ શું છે હાલની લેટેસ્ટ અપડેટ 

કર્મચારીઓના પગારમાં થશે 50 ટકાનો વધારો ? 8th Pay Commission

NDTV પ્રોફિટના એક અહેવાલ મુજબ સમાચાર જે સામે આવી રહ્યા છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો ટ્રીટમેન્ટ ફેક્ટર બધા પેન્ડમાં સમાન હોય છે આવા સંજોગોમાં જો આઠમુ પગાર પંચ લાગુ થશે તો પગારમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે આઠમું પગાર પંચ હેઠળ તમામ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 50% નો વધારો થઈ શકે છે જેથી કેન્દ્રી કર્મચારીઓને મોટો ફાયદો થઈ શકે છે આ સાથે જ મોંઘવારી ભથ્થામાં પણ મહત્વના ફેરફાર થાય તેવું સૂત્રોનું માનવું છે આગામી દિવસોમાં આ અંગે પણ મહત્વના નિર્ણયો લેવાય શકે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રી કર્મચારીઓને પેન્શન ધારકો માટે આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ ક્યારે લાગુ થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી સાતમાં પગાર પંચ આ વર્ષે સમાપ્ત થઈ રહ્યું છે નવા કમિશન માટે શરતો અને સભ્યોની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવશે ત્યારબાદ મહત્વની અપડેટવો સામે આવી શકે છે સરકાર દર 10 વર્ષની પ્રથાને અનુસરે છે તો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 ના રોજ અમલમાં મુકાય તેવી શક્યતાઓ છે

Join WhatsApp

Join Now

Leave a Comment