EPFO New Rule : હવે તમામ કર્મચારીઓ ઘરે બેસીને કરી શકશે મહત્વના ફેરફાર, વાંચો ઈપીએફઓના નવા નિયમ

EPFO New Rule : EPFO દ્વારા ફરી એક વાર મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને તેના સભ્યોને રાહત આપવા માટે નવી અપડેટ આપી છે હવે કર્મચારીઓને સરળતાથી ઈપીએફ પ્રોફાઈલ અપડેટ કરી શકાશે અને મહત્વના ફેરફાર પણ કરી શકાશે EPFO દ્વારા હાલમાં જ મહત્વની અપડેટ બહાર પાડવામાં આવી છે જેમાં પેન્શન ધારકોને પણ મોટો ફાયદો થશે સાથે જ કર્મચારીઓને પણ મોટો ફાયદો થશે પેન્ડિંગ અરજીઓ ધરાવતા 3.9 લાખ સભ્યોને આ નવી અપડેટ નો ફાયદો થશે 

EPFOના નવા નિયમો શું છે?  

હાલમાં જ મહત્વપૂર્ણ અપડેટ ઈપીએફઓ દ્વારા બહાર પાડવામાં આવે છે જેમાં તમે મહત્વના ફેરફાર સભ્ય કરી શકે છે જેમાં વ્યક્તિગત માહિતીને અપડેટ કરાવી શકાય છે જેમ કે તમારું નામ જન્મ તારીખ રાષ્ટ્રીયતા માતા પિતા નું નામ લગ્નનીતિથી જીવનસાથીનું નામ જેવા મહત્વના ફેરફાર આ વખતે કરાવી શકશો. ધુમાં જણાવી દઈએ તો ઘણા બધા સભ્યોને મોટો ફાયદો થશે કર્મચારીઓ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે જોડાયેલા સભ્યોને મોટી રાહત થશે 

કોને મળશે નવી સુવિધાનો લાભ જાણો?  

વધુમાં જણાવી દઈએ તો આ સુવિધાનો લાભ આ મહત્વની નવી સુવિધાઓથી યુનિવર્સલ એકાઉન્ટર નંબર (UAN)ની ચકાસણી  સાથે મહત્વના ફેરફાર કરી શકાશે પેન્ડિંગ વિનંતીઓ અને પણ ઝડપથી સ્વીકાર કરાવી શકાય છે સાથે જે પહેલેથી જ EPFOના સભ્યો છે તેવો વધુ વિગતો પણ મેળવી શકે છે.આ સિવાય આપ સૌને વધુમાં જણાવી દઈએ તો આ મહત્વના ફેરફારથી તમામ સભ્યોને મોટો ફાયદો થશે અને મોટા સુધારા કરી શકશે 

Join WhatsApp

Join Now

Leave a Comment