Gold Price Today: સોની બજારમાં ખાસ કરીને સ્ટોક માર્કેટમાં કોમોડિટીમાં રોકાણ કરતા ઇન્વેસ્ટરો માટે સોનાના ભાવને લઈને હાલમાં જ મહત્વની વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દે તો આજે સોનાનો ભાવ સરેરાશ 24 કેરેટનો 87,480 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹80,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો છે આજે સરેરાશ ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી સતત સોનાની ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ચલો તમને જણાવીએ ગુજરાતના અમદાવાદ રાજકોટ અને સુરત વડોદરા શહેરના શું છે? આજની સોનાની સ્થિતિ
અમદાવાદ શહેરમાં શું છે? આજનો લેટેસ્ટ રેટ
આજે 22 કેરેટ સોનાના ભાવ અમદાવાદ શહેરમાં ₹80,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા છે આ સિવાય 24 કેરેટ સોનાના ભાવ 87530 પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થઈ શકે છે સોનાની ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા એક અઠવાડિયા થી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે રાજકોટમાં પણ એક સરખા જ ભાવ જોવા મળ્યા હતા જ્યારે સુરતમાં પણ સમાન ભાવ જોવા મળ્યા હતા
સુરત શહેર અને વડોદરા શહેરમાં સોનાના ચાંદીના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ સુરતમાં અને વડોદરામાં 80,240 રૂપિયા છે બીજી બાજુ 24 કરોડ સોનાનો ભાવ 87530 નોંધાયો છે આ ભાવ માત્ર 10 ગ્રામનો છે