Gold Rate Today: સોનાના ભાવમાં સતત જે રીતના ઉછાળા કોમોડિટી માર્કેટમાં જોવા મળી રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવ રેકોર્ડ તોડશે કારણ કે સરેરાશ એમસીએક્સ પર 159 રૂપિયાની તેજી સાથે આજે સોનાનો ભાવ 10 ગ્રામનો 88,885 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું તો કે સિલ્વરના ભાવમાં પણ થોડી નરમાઈ જોવા મળી રહી છે પરંતુ ચાંદીના ભાવમાં વાત કરીએ તો 84 રૂપિયા તૂટીને ₹1,01,185 પર ટ્રેડ થયું હતું ચાંદીનો ભાવ..
સરેરાશ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તોડ તેજી જોવા મળે છે કોમોડિટી માર્કેટમાં જે લોકો રોકાણ કરે છે તેમના માટે ફાયદો હોય છે ઘણીવાર ચૂનાનો ભાવ વધતા ફાયદો થતો હોય છે તો બીજી તરફ સામાન્ય ખરીદારી કરતા ગ્રાહકો માટે ઘણીવાર સોનું ખરીદવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે હાલમાં સોના અને ચાંદીના ભાવમાં બંનેમાં જોરદાર તેજી જોવા મળી છે આજે ચાંદીના ભાવમાં થોડોક નરમ ભાવ જોવા મળ્યો છે
એક અઠવાડિયાથી સોનામાં સતત તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 35 ડોલર ઉછળીને35 ડોલર ઉછળીને 3,040 ડોલર પ્રતિ ઔંસના નવા રેકોર્ડ નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે. જેની અસર હવે ઘરેલુ આધારે એટલે કે ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે સોનું 88,852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તે 71 ડોલર પ્રતિબેલર નીચે ગગડી ગયું હતું પરંતુ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાનો ભાવ વધે તેવી શક્યતાઓ છે