Gold Price in Ahmedabad: અમદાવાદ શહેરમાં 22 કેરેટ અને 24 કેરેટ 10 ગ્રામના સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ

Gold Price in Ahmedabad:માર્ચ મહિનામાં સોનાના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળી રહ્યો છે 2024 માં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો પરંતુ હજુ પણ 2025 માં પણ સોનાના ભાવમાં ખાસ કરીને કોમોડિટી માર્કેટમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે સ્થાનિક બજારોમાં પણ તેમને અસર જોવા મળતી હોય છે ત્યારે ભારતીય સોની બજારમાં પણ મોટી અસર જોવા મળી રહી છે કોમોડિટી બજારમાં રોકાણ કરતા  ઇન્વેસ્ટરો માટે ઘણીવાર મૂંઝવણ ભર્યા ભાવ રહેતા હોય છે ચલો તમને જણાવી દઈએ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં (Gold Price in Ahmedabad) શું છે? આજે લેટેસ્ટ સોનાનો ભાવ 

અમદાવાદ શહેરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ: Gold Price in Ahmedabad

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સોનાનો ભાવ આજે 22 કેરેટનો 79,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86,660 ને આસપાસ પહોંચી ગયો છે. આગામી દિવસોમાં પણ હજુ 24 કેરેટ સોનાનો ભાવ 90,000 સુધી પહોંચે તેવી શક્યતાઓ છે આ સાથે છે 22 કેરેટ સોનાનો ભાવ 80000 ને પાર થઈ જશે તેવું પણ માર્કેટ એક્સપર્ટનું માનવું છે

આમ સરેરાશ સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 86,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,390 અને આસપાસ પહોંચી ગયો છે હજુ પણ મોટા ફેરફાર થઈ શકે છે સાથે જ સુરત શહેરમાં વડોદરા શહેરમાં અને અન્ય મુખ્ય શહેરોમાં પણ સોનાના ભાવ એક સમાન જોવા મળ્યા છે એટલે કે 22 કેરેટ સોનાનો ભાવ 7940 અને આસપાસ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 86,660 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયા છે

Join WhatsApp

Join Now

Leave a Comment