Gold Price Today: માર્ચ મહિનાની શરૂઆત થતાં જ સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે આજે સોનાનો ભાવ 86,830 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે સરેરાશ ભાવની વાત કરીએ તો 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે અગાઉ પણ સોનાના ભાવમાં સતત વધારા ઘટાડા થઈ રહ્યા છે માર્ચ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવોની સાથે જ સોનાના ભાવમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ સુરત રાજકોટ સહિતના શહેરોમાં આજે સોનાના ભાવમાં મોટા ફેરફાર થયા છે ચાલો તમને જણાવીએ શું છે આજના સોનાના લેટેસ્ટ ભાવ
અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં લેટેસ્ટ સોનાના ભાવ : Gold Price Today
સૌપ્રથમ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાના ભાવની ( Gold Price) વાત કરીએ તો 86,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો હજુ પણ મોટા ફેરફાર થયા છે રાજકોટ અમદાવાદ શહેરમાં સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે સુરત શહેરની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ અમદાવાદની જેમ જ એકસરખો નહોતો આવ્યો છે
વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 86,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,640 અને આસપાસ નોંધાયો છે આગામી દિવસોમાં પણ હજુ પણ 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે સતત સોનાના ભાવ વધી રહ્યા છે રાજકોટ શહેરમાં પણ સતત સોનાનો ભાવ વધ્યો હતો રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,640 ને આસપાસ પહોંચી ગયો છે