Gold Prices Today: સોનાને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળ્યો છે પરંતુ આજે અમે તમને હાલના સોનાના ભાવ વિશે જણાવીશું સતત સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે 22 કેરેટ સોનાનો ભાવ 81,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું સરેરાશ નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 89,410 ની આસપાસ નોંધાયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે ચલો તમને અમદાવાદ સહિતના શહેરોના આજના લેટેસ્ટ ભાવ વિશે જણાવીએ
અમદાવાદ શહેરમાં શું છે? સોનાના ભાવ (Todays Gold Rate in Ahmedabad)
અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે 24 કેરેટ સોનાનો ભાવ 89460 ને આસપાસ નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 82,000 ની આસપાસ નોંધાયો છે આ ભાવ 10 ગ્રામના છે આ સિવાય સુરત શહેરની વાત કરી તો સુરત શહેરમાં પણ એકસરખો ભાવ નોંધાયો છે એટલે કે 22 કેરેટ સોનાનો ભાવ 82,010 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે સાથે જ વડોદરા શહેરમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા હતા વડોદરા શહેરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 89460 ને પાર પહોંચી ગયો છે
દિલ્હી મુંબઈ શહેરમાં આજના લેટેસ્ટ ભાવ
દિલ્હી શહેરમાં વાત કરીએ તો આજે 22 કેરેટ સોનાનો ભાવ 82,110 રૂપિયાને આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 89560 ને આસપાસ પહોંચી ગયો છે આ સાથે જ મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 89410 રૂપિયાને આસપાસ પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 81,960 અને આસપાસ પહોંચી ગયો છે