Gold Prices Today: સોનાના ભાવમાં આજે સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે આપ સૌને જણાવી દઈએ સોનાના ભાવમાં વધઘટ થવાના કારણે કોમોડિટી માર્કેટમાં પણ તેમની અસર જોવા મળતી હોય છે કોમોડિટી માર્કેટમાં સોનાના ભાવમાં વધઘટ થતા ઘણા બધા રોકાણકારોને ફાયદો થતો હોય છે અને ક્યાંક નુકસાન પણ થતું હોય છે પરંતુ સામાન્ય માર્કેટમાં સોનાને ચાંદીના ભાવમાં જે ભાવ જોવા મળતા હોય છે તે સમાન ભાવ સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરતા હોય છે.જો તમે પણ સોનાનો ભાવ જાણવા રસ ધરાવતા હોય અને સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આજે શું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ તે અંગે વિગતવાર માહિતી આપીશું
ગુજરાતમાં 25 ડિસેમ્બરના સોના લેટેસ્ટ ભાવ,જાણો
સૌપ્રથમ તમને અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એક સરખા ભાવ દરેક શહેરના જોવા મળતા હોય છે અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,390 પ્રતિ 10 કારણો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 70,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે આજ ભાવ દરેક શહેરમાં એક સરખા જોવા મળતા હોય છે છતાં પણ અમે તમને સુરત વડોદરા રાજકોટ શહેરના ભાવ જણાવી દઈએ
હવે તમને સુરત અને વડોદરા શહેરના લેટેસ્ટ આજના ભાવ વિશે વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ સુરત અને વડોદરામાં 70,940 રૂપિયા રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,390 પ્રતિ 10 ગ્રામનો જોવા મળી રહ્યો છે આ સિવાય રાજકોટ શહેરમાં પણ આ જ ભાવ નોંધાયો છે જામનગર સહિતના શહેરોમાં એક સરખો ભાવ જોવા મળી રહ્યો છે
દિલ્હી મુંબઈ શહેરના લેટેસ્ટ 22/24 કેરેટના સોનાના ભાવ
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,040 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,490 પ્રતિ 10 ગ્રામનું નોંધાયો છે મુંબઈ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 70890 રૂપિયા મુંબઈ શહેરમાં નોંધાયો છે