સોનાના ભાવમાં 56000 રૂપિયાનો ઘટાડો થશે, આગામી દિવસોમાં સોનું આટલું સસ્તું થશે

Gold will become this cheap in the coming days

સોનાના ભાવમાં 56000 રૂપિયાનો ઘટાડો થશે, આગામી દિવસોમાં સોનું આટલું સસ્તું થશે સોનાના ભાવમાં હવે ઘટાડો થવાનું છે કારણ કે લોકો સોનુ ખરીદવાનો વિચારી રહ્યા છે તો એમને આગામી દિવસોમાં સારિકા મળશે કારણ કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ૫૬,૦૦૦ રૂપિયા સુધી ખૂબ મોટો ઘટાડો થવાનું સંભાવના છે, Gold will become this cheap in the coming days

સોનાના ભાવ આટલા ઘટશે-

સોનાના ભાવ હાલમાં ખૂબ જ વધારો છે કારણ કે ભારતમાં નહીં પણ વિશ્વમાં સોનાના ભાવ ખૂબ જ વધારો છે તેમ હવે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનાના ભાવમાં હજાર રૂપિયા આ નીચો આવી શકે છે હાલમાં ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામના 90,000 ની આસપાસ છે

૩૮ ટકા સુધીના ઘટાડાની શક્યતા છે-

જાહેર કરાયેલા અહેવાલ મુજબ, અમેરિકા સ્થિત મોર્નિંગસ્ટારના વિશ્લેષકોએ કહ્યું છે કે આગામી કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં 38 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કે ભારતમાં 40% નો સંભવિત સોનાનો ભાવમાં ઘટાડો થશે તો 10 ગ્રામ સોનાની કિંમત 55 હજાર રૂપિયા થઈ શકે છે.

 ગુજરાત સરકારનું મહત્વનો મોટો નિર્ણય, હવે આ લોકોને કાયમી માલિકીનો પ્રોપર્ટી હક આપવામાં આવશે

સોનાના ભાવમાં ઘટાડાનું સૌથી મોટું કારણ છે –

  • સરપ્લસ સપ્લાય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ખાણકામ (Mining) ક્ષેત્રનો નફો $950 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા ઘણા સમય પછી સૌથી ઊંચો માનવામાં આવે છે.
  • બીજી તરફ, વિશ્વભરમાં અનામત (Global Reserves) 9 ટકા વધીને કુલ 2,16,265 ટન સુધી પહોંચી ગઈ છે.
  • આવી પરિસ્થિતિમાં જ્યારે પુરવઠો વધી જાય, ત્યારે માર્કેટમાં ઘટતી માંગના કારણે ભાવ પર દબાણ વધે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment