EPFO UPI Service: પીએફ ખાતાધારકો માટે મહત્વની અપડેટ સામે આવે છે હવે પીએફ માંથી પૈસા ઉપાડવા ખૂબ જ સરળ બન્યા છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ટૂંક સમયમાં જ યુપીઆઈ આધારિત નવી સુવિધાઓ શરૂ કરવા જઈ રહી છે જેનાથી તમે ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી અને ATM મારફતે Pના પૈસા સરળતાથી ઉપાડી શકશો.. હાલમાં જ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે આપ સૌને જણાવી દઈએ હતા EPFOના નવા નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે આગામી સમયમાં આવે UPI પેમેન્ટ પ્લેટફોર્મમાં ફરતે PF ખાતા અને માહિતી પૈસા ઉપાડી શકાશે ચલો તમને આ અંગે વિગતવાર માહિતી આપીએ
પીએફ ખાતા ધારકો માટે ઇપીએફઓના નવા નિયમો
મીડિયા રિપોર્ટ નું માનીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પીએફ ઉપાડવા માટે ની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં યુપીઆઈ ના માધ્યમથી સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે આ નવી સુવિધાઓનો અમલ ટૂંક સમયમાં જ મુકવામાં આવશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ પીએફ ખાતાધારકો માટે નવી ગુડ ન્યુઝ આવી શકે છે
વધુમાં જણાવી દઈએ તો આગામી ત્રણ મહિનાની અંદર આ સુવિધાઓ શરૂ થઈ શકે છે આ બદલવાથી EPFOના લગભગ સાદ કરોડ સભ્યોને મોટો ફાયદો થશે.UPI માધ્યમથી પૈસા ઉપાડી શકાશે સાથે જ ડિજિટલ રકમ તમારા વોલેટમાં મેળવી શકો છો આ એક અદભુત સુવિધાઓ છે જે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે પીએફ ખાતાધારકો માટે આ સુવિધા શરૂ થવાથી ઘણા મોટા ફાયદાઓ થઈ શકે છે તેમને બેંકે જવાની જરૂર નથી અથવા કોઈપણ લાંબી લાઈનમાં ઉભો રહેવાની જરૂર નહીં પડે તેવો યુપીઆઈના માધ્યમથી પીએફ ના પૈસા ઉપાડી શકાશે પરંતુ આ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી
Read Also: Tax Benefits on Personal Loans: Smart Financial Moves That Even a CA Would Applaud