તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છે તો જાણી લો આ 3 ટિપ્સ , 25 વર્ષની લોન 10 વર્ષમાં ચૂકવી દેવામાં આવશે મિત્રો હાલમાં ઘણા લોકો પૈસાની જરૂર હોય છે એટલે લોન લેતા હોય છે જેમ કે કોઈને કરવા બનાવવાની એટલે કે હોમ લોન ની જરૂર હોય છે કારણ કે અત્યારે સેલેરી માહિતી તેમને પહોંચી વળાતું નથી એટલે લોન લઈ અને લોકો કામ કરતા હોય છે અને તેમને હેતુ હોય છે કે લોન કઈ રીતે સરળ હપ્તે પૂરી કરવી તો એક સરળ રીતે જાણી લો માહિતી Home Loan emi gujarati
EMI ની ગણતરી કેવી રીતે થાય છે
ઉદાહરણ તરીકે, ધારો કે તમે ૫૦ લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તે પણ ૨૫ વર્ષ માટે. આ હોમ લોન તમને બેંક દ્વારા ૮.૫ ટકા (હોમ લોન વ્યાજ દર) ના વ્યાજ દરે આપવામાં આવી છે, તેથી જો તમારા માસિક EMI (હોમ લોન EMI) ની ગણતરી તે મુજબ કરવામાં આવે, તો તમારો માસિક EMI દર મહિને ૪૦,૦૦૦ રૂપિયા આવે છે.
૫૦ લાખ રૂપિયાની લોન પર આ EMI છે- Home Loan emi gujarati
લોન આપ્યાના શરૂઆતના વર્ષોમાં, બેંક તમારી લોન પર વધુ રકમ વસૂલ કરે છે (હોમ લોન EMI ગણતરી). ઉદાહરણ તરીકે, તમે 40,000 રૂપિયાના EMI દ્વારા 4.80 લાખ રૂપિયાની ચુકવણી કરો છો, પરંતુ તેમ છતાં, તમારી લોનની મૂળ રકમમાં ફક્ત 60,000 રૂપિયાનો ઘટાડો થાય છે અને 4.20 લાખ રૂપિયા ફક્ત વ્યાજ ચૂકવવા પાછળ ખર્ચ થાય છે.
આ ટિપ લોનની મુદત ઘટાડશે –
તમે પણ હોમ લોન લીધી હોય અને 25 વર્ષની લોન ફક્ત દસ વર્ષમાં કેવી રીતે પૂરી કરવી તો સૌ પ્રથમ તમને જણાવીએ કે તમે દર વર્ષે ઈએમઆઈ તો ભરતા જશો તો તમારે 40,000 રૂપિયા વધારાના આપવાના રહેશે કારણ કે તમે જે પૈસા આપશો તે તમારા વ્યાજમાંથી નહીં પણ રકમ માહિતી ઘટાડો થશે એટલે તમારી જીવ લોનની મુદત છે તે ઓછી થશે અને આના કારણે તમારી લોનની મુદત 25 વર્ષથી ઘટીને ડાયરેક્ટ 20 વર્ષ કરવામાં આવશે.
બીજી ટિપ શું છે તે જાણો –
લોનની ચુકવણી ટૂંક સમયમાં કરવા માટે તમારે દર વર્ષે સાત ટકા ના દરે તમે એએમઆઈ વધારવી પડશે કારણ કે આનાથી તમારી જે હોમ લોન છે તેની મુદત 25 વર્ષથી ઘટીને 12 વર્ષ થઈ જશે કેમ કે લોનની મુદત ઘટી જાય પછી તમારે ટૂંક સમયમાં લોનની ચુકવણી થઈ જશે અને વર્ષો પણ ઓછા થશે તો તમારે લોનની રમઝટ માહિતી છુટકારો મળી જશે.