7th Pay Commission: તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એકવાર મહત્વની અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તો સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરી શકે છે સાથે જ હાલમાં જે મીડિયા રિપોર્ટ મુજબ સામે જે વિગતો આવે છે તે મુજબ સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે તેવી અપેક્ષાઓ છે સાથે DAએમાં પણ વધારો કરી શકે છે વધુમાં જણાવી દઈએ તો એક જાન્યુઆરી 2025 થી લાગુ માનવામાં આવશે જો કે ગયા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણયો મોંઘવારી ભથ્થું ને લઈને લીધા હતા
ગયા વર્ષે પણ મોંઘવારી ભથ્થામાં સામાન્ય વધારો થયો હતો આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે 56 ટકા વધી શકે છે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં ગયા વર્ષે DAમાં વધારો કરવામાં આવ્યો હતો આ સાથે જ એક જુલાઈથી મહત્વની ગણતરીની વાત કરીએ તો સરકારે ઓક્ટોબરમાં 3% નો વધારો કર્યો હતો મોંઘવારી પતું 4% વધારીને હવે બેઝિક સેલેરી ની વાત કરીએ તો 50% વધી જશે એટલે કે થઈ જશે આ સાથે છે કેન્દ્રી કર્મચારીઓના પગારમાં પણ વધારો થઈ શકે છે DA કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે DRની વાતો કરે તો પેન્શન વધારે કોને DR આપવામાં આવે છે
મીડિયા રિપોર્ટનું માનીયે તો કેન્દ્ર સરકાર હોળી પહેલા આ મહત્વનો નિર્ણય લઈ શકે છે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે તે દરમિયાન મહત્વનો નિર્ણય લઈ શકે છે સાથે જ ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત થઈ શકે છે 26 ફેબ્રુઆરી બુધવારે કેન્દ્રીય કેબિનેટ ની બેઠક પણ યોજવા જઈ રહી છે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત થઈ શકે છે