Income Tax Budget 2025: બજેટમાં આવકવેરા કાયદામાં થશે મોટા ફેરફાર, જાણો કોને મળશે રાહત

Income Tax Budget 2025: કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી બજેટ રજૂ થવા જઈ રહ્યું છે સામાન્ય માણસને બજેટમાં ઘણી આશા હોય છે કારણ કે તેમના માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે સાથે જ મહત્વના નિર્ણય પણ લેવામાં આવતા હોય છે બીજી તરફ ઇન્કમટેક્સ ભરનારાઓ પણ બજેટ પરથી ઘણી આશા રાખતા હોય છે 31 જાન્યુઆરીથી શરૂ થનાર બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા 64 વર્ષ જૂનું આવકવેરા કાયદો બદલી શકે છે તેવું મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે તેમાં કેટલાક મહત્વના ફેરફાર કરી શકે છે 

નવું આવકવેરા બિલ રજૂ થશે?

 આવકવેરાના ઘણા બધા સરળ નિયમો પણ બનાવવામાં આવ્યા છે વધુમાં જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરા અધિનિયમ 1961 ને વધુ સરળ બનાવે તેવા મોટા ફેરફાર પણ કરી શકે છે સાથે જ આવકવેરા બિલ નવું રજૂ કરી શકે છે મીડિયા રિપોર્ટનું માનીએ તો કાયદા મંત્રાલય દ્વારા નવા કાયદાના દ્રાક્ષની સમીક્ષા કરવામાં આવી રહી છે બજેટ સત્રમાં બીજા ભાગમાં રજૂ કરી શકે તેવા મીડિયા અહેવાલમાં સમાચાર મળી રહ્યા છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આવકવેરો ભરતા લોકો વિચારી રહ્યા છે કે હવે નવું બિલ રજૂ થશે આવકવેરાનું તો તેમાં મોટા ફેરફાર પણ કરવામાં આવશે નવી ટેક્સ વ્યવસ્થા છૂટ મળી શકે તેવી પણ શક્યતાઓ છે 

સાત લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકો માટે સરકાર ટેક્સ ચૂકવવો પડતો નથી પરંતુ સરકાર આ મર્યાદા ને વધારી શકે છે તેવી પણ ચર્ચાઓ મીડિયામાં થઈ રહી છે આ સિવાય સ્ટાન્ડર્ડ ડિરેક્શનની લિમિટ હવે 75 હજાર રૂપિયાથી વધારીને હવે એક લાખ રૂપિયા સુધી થઈ શકે છે,આપેલા લિમિટ 50000 રૂપિયાની હતી જે હવે 75 હજાર રૂપિયા વધારી દેવામાં આવી હતી હવે ફરી એકવાર ₹1,00,000 સુધી વધી શકે છે તેવી શક્યતાઓ છે 

 

Join WhatsApp

Join Now

Leave a Comment