અદાણી ગ્રુપમાં હાલ વિવાદ ચાલી રહ્યો છે કારણ કે અમેરિકાના રાજકીય અધિકારીઓ દ્વારા ગૌતમ આધારિત પર આરોપ લગાવવામાં આવ્યો છે સ્ટોક માર્કેટ ગઈકાલથી જ સ્ટોક માર્કેટમાં અદાણી ગ્રુપમાં મંદિર જોવા મળી રહી છે ઘણા ખરા સ્ટોક ડાઉન જતા જોવા મળી રહ્યા છે કંપનીઓના શેર 22% સુધી નીચે ગયા હતા ત્યારે રોકાણકારોનું મોટું નુકસાન થયું હોવાનું પણ માર્કેટ એક્સપર્ટનું માનવું છે કહેવામાં આવે આધારિત ગ્રુપના શેરોમાં રોકાણ કરવા માટે રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે ચાલો હવે તમને જણાવીએ અનુજ સિંઘલે જેવો માર્કેટ એક્સપર્ટ છે તેમનું અદાણી ગ્રુપના શહેરને લઈને શું કહેવું છે?
અદાણી ગ્રુપના સ્ટોકને લઈને માર્કેટ એક્સપર્ટની રાય
વધુમાં જણાવી દઈએ તો ગઈકાલથી જ ગૌતમ અદાણી સમગ્ર વિશ્વમાં ખૂબ જ ચર્ચામાં છે મીડિયામાં પણ તેમના પર લાગેલા આરોપની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એક તરફ મીડિયામાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપના મુખ્ય કર્તાધારતા ગૌતમ અદાણી મુશ્કેલીમાં છે પરંતુ આ ન્યૂઝને લઈને માર્કેટમાં તેમની અસર જોવા મળી રહી છે ત્યારે માર્કેટ એક્સપર્ટ અનુજ સિંઘલે અદાણી ગ્રુપના શેરને લઈને મહત્વની માહિતી આપી હતી
અનુજ સિંઘલે જણાવ્યું હતું કે યુએસમાં અદાણી ગ્રુપને ફંડિંગ મળવું કદાચ મુશ્કેલ થઈ જશે પરંતુ એફપીઓકે રાઇટ્સ ઈસુ લાવશે અને શું લોકો આમાં રૂપિયા લગાવશે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગઈકાલે બેંકોમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો આધારિત ગ્રુપના સ્ટોકમાં થોડા દિવસ જ સામાન્ય મંદિર જોવા મળશે ફરી એકવાર તેમાં તેજી આવે તેવું માર્કેટ એક્સનું માનવું છે કારણ કે સ્ટોક માર્કેટમાં અદાણી ગ્રુપના શેર ડાઉન જવાની અસર ન્યુઝ મીડિયામાં ચાલતી અહેવાલોના કારણે થતી હોય છે
મળતી વિગતો અનુસાર અમેરિકા રોસિક્યુટર્સ આરોપ લગાવ્યો હતો કે અદાણી એટલે કે એનજી કોન્ટ્રાક્ટ હાસીલ કરવા માટે 25 કરોડ ડોલરથી વધારેની લાંચ આપવામાં આવી છે આરોપ બાદ ધડાધડ સ્ટોક માર્કેટમાં આદરણી ગ્રુપના શેર નીચે ગયા હતા. પરંતુ માર્કેટ એક્સપોર્ટનું માનવું છે કે આગામી દિવસોમાં ફરી એકવાર અદાણી ગ્રુપના શહેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે
Disclaimer: આર્ટીકલમાં આપેલી માહિતી ન્યુઝ અહેવાલો દ્વારા મેળવેલી માહિતી તેમજ જાણકારી માટે છે રોકાણ કરતા પહેલા એક્સપર્ટ ની સલાહ જરૂર લેવી