Stocks Market Budget: યુનિયન બજેટથી શેરબજારમાં રોકાણકારોને મોટી ઉમેરતી પરંતુ 82 મિનિટમાં રોકાણકારોના 2.41 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે બજેટમાં માર્કેટ ઉપર જવાની ઘણી બધી આશાઓ હતી અને સારું પરફોર્મન્સ કરી શકે તેવી પણ આશા રોકાણકારોની હતી પરંતુ તેમની આશા પર પાણી ફરી ભર્યું છે ઝીરો ઇન્કમટેક્સ સહિત ઘણી બધી મોટી મોટી જાહેરાતો બજેટમાં કરવામાં આવી હતી જો કે શેરબજારને આ બજેટ પસંદ ન આપ્યું અને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ થયાના 82 મિનિટમાં જ રોકાણકારોના શેરબજારમાં લગભગ 2.41 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
મીડિયા રિપોર્ટનું માનીએ તો આજે વહેલી સવારે 11 વાગ્યાની આસપાસ બજેટ રજૂ થયું હતું જ્યારે બાર વાગ્યા સુધી બજેટ ચાલ્યું હતું નાણામંત્રી દ્વારા બજેટ ભાષણ સવારે 11 વાગ્યાની આસપાસ શરૂ થતા જ નાણામંત્રી કુલ 87 મિનિટ એટલે કે એક કલાક 17 મિનિટ લાંબો બજેટ ભાષણ આપ્યું હતું તે દરમિયાન સ્ટોક માર્કેટમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા
ઘણી બધી કંપનીની માર્કેટ વેલ્યુ ઘટી હતી બજેટ ભાષણ શરૂ થયા પછી સવારે 10:30 વાગ્યાની આસપાસ ઘટી ગયું હતું. શરૂઆતમાં થોડીક તેજી જોવા મળી હતી પરંતુ BSE સેન્સેક્સ 252.33 પોઈન્ટની તેજી સાથે 77,752.9 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો હતો. આ દરમિયાન ઘણી બધી કંપનીઓમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા હતા અને મોટી હલચલ થઈ હતી આ રીતે સવારે 10.58 વાગ્યાની આસપાસ બપોરના 12.20 વાગ્યા સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની લિસ્ટ કંપનીઓની માર્કેટ વેલ્યુમાં લગભગ 2.41 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો એટલે કે રોકાણકારોને 2.41 લાખ કરોડનું નુકસાન થયું હોવાનું મીડિયામાં સામે આવ્યું છે