madhabi buch : મુંબઈની કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં સેબીના ભૂતપૂર્વ વડા માધવી પૂરી બુચ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે આદેશ અને આ સમાચાર બાદ શેરબજારમાં કથિક છેતરપિંડી અને નિયમકારી ઉલ્લંઘનના રૂપમાં ઠંડોવાયેલા સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચ પર એફઆઇઆર નોંધવાના સમાચાર સામે આવતા જ બિઝનેસ ક્ષેત્રમાં ખળભરાટ મચી ગયો છે
ચલો તમને વિગતવાર માહિતી આપીએ શું છે ખરેખર હકીકત અને મુંબઈની કોર્ટે શું આદેશ આપ્યો છે? અને શા માટે આદેશ આપવામાં આવ્યો છે જે વિગતો સામે આવી છે તે મુજબ શનિવારે પસાર કરાયેલા એક આદેશમાં સ્પેશિયલ એન્ટ્રી કરપ્શન બ્યુરો કોર્ટના ન્યાયાધીશ શશીકાંત દ્વારા જણાવ્યું હતું કે જેબીની બેદરકારી અને મેલી ભગતના પુરાવા છે જેના અનુસંધાને તપાસ નિષ્ણાંત જરૂરી છે કોટે એ પણ કહ્યું હતું કે તપાસ પર નજર રાખશે આ કોર્ટે 30 દિવસની અંદર કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે આ સાથે જ કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે આરોપો એક ગ્નિઝેબલ ગુનો જાહેર કરે છે.
કોર્ટના આદેશ પ્રમાણે સેભીના જે પૂર્વ વડા છે માધવી તેઓ દોષિત છે તેવું પણ મીડિયા હવાલોમાં સામે આવ્યું છે સાથે જ કાયદા અમલીકરણ એજન્સીઓ (એજન્સીઓ) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નિષ્ક્રિયતાને કારણે સીઆરપીસી (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ની જોગવાઈઓ હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની પણ જરૂર પડે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના આરોપો મૂકવામાં આવ્યો છે સેબીના માધવી અને અન્ય લોકો વિરોધ નાણાકીય છેતરપિંડી અંગે જે ફરિયાદ થઈ છે ભ્રષ્ટાચારની તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વિગતો મીડિયા અહેવાલમાં સામે આવી છે