Mango Price In Gondal: ઉનાળાની સિઝનમાં ગ્રાહકો વધારે પડતી કેરીની ખરીદારી કરતી હોય છે અને કેરી ઉનાળાની સિઝનમાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ સાથે જો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક ખૂબ જ વધુ થઈ છે હાફૂસ કેરી અને લાલબાગ કેરીની આવક ખૂબ જ વધારે થતા હવે ભાવમાં પણ મોટો ફેરફાર થયો છે જો તમે પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માંથી કેરીની ખરીદારી કરવા માંગો છો અથવા ઉનાળાની સિઝનમાં ખાસ કરીને કેરી ખાવાનું પસંદ કરો છો તો ચાલો તમને જણાવી દઈએ શું છે હાફૂસ કેરી અને લાલબાગ કેરીના લેટેસ્ટ ભાવ
માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક અને ભાવ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક સારી એવી થઈ છે આજે હાફૂસ કેરીના 10 કિલોના બોક્સના ભાવ ₹4,000 થી લઈને 4220 સુધીની આસપાસ રહ્યો છે સાથે જ લાલબાગ કેરીના 10 કિલો બોક્સના ભાવ 2000થી માંડીને 3000 રૂપિયા સુધી રહ્યો છે આવકની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીની પાંચ બોક્સની આવક થઈ છે જ્યારે લાલબાગ કેરીના 52 બોક્સની આવક થઈ છે સૌથી વધુ હાફૂસ કેરીની માંગ વધુ હોતી હોય છે ત્યારે આવક ઓછી કારણે તેમના ભાવ પણ વધુ નોંધાયા હતા
ઉનાળાની સિઝનમાં કેરી ખૂબ જ મોટા પાયે ખરીદવાનું ગ્રાહકો પસંદ કરતા હોય છે અને સાથે જ કેરી ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ હોતા હોય છે સાથે જ ગ્રાહકોની ઉનાળાની સિઝનમાં કેરીની માંગ વધુ હોતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ એટલે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક સારી એવી નોંધાઈ હતી