New Rules March 2025: માર્ચ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને માર્ચ મહિનામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે સાથે જ નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે આજથી ઘણી બધી ચીજ વસ્તુઓમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરથી લઈને વીમા પ્રીમિયમ પેમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નોમીની ઉમેરવા સંબંધિત નવા નિયમો આજથી બદલાઈ ગયા છે ચલો તમને નવા નિયમો અંગે વિગતવાર માહિતી આપીએ
LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
દર મહિને મોટા ફેરફાર કરવામાં આવતા હોય છે ત્યારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં છ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે જ્યારે 14 kg ના ડોમેસ્ટિક ગેસ કેલેન્ડર ની કિંમતમાં કોઈપણ પ્રકારનો વધારો અથવા ફેરફાર કરવામાં આવ્યો નથી
ATFના ભાવ કરવામાં આવ્યો મોટો ફેરફાર
દર મહિને મોટા ફેરફાર કરવામાં આવતા હોય છે ત્યારે ઓઇલ કંપની દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે માર્ચ મહિનાની પહેલી તારીખે (ATF) ના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે આપ સૌને જણાવી દઈએ તો આ ફેરફારથી હવાઈ મુસાફરોના ખિસ્સામાં સીધી અસર પડશે. ઈંધણના ભાવમાં ઘટાડો ના કારણે એરલાઇન્સ કંપનીઓને તેમના ભાડામાં ઘટાડો કરી શકે છે પરંતુ જો વધારો થાય તો ભાડામાં પણ વધારો કરવામાં આવતો હોય છે
મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટના નિયમો બદલ્યા
જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તેમના એકાઉન્ટમાં હવે નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ડિમેટ એકાઉન્ટ માટેનોમીની જોડવા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ફોલ્લીઓમાં મહત્તમ 10 નોમીની ઉમેરી શકાશે બજાર નિયમ મુજબ સેબી દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકામાં આ અમલ અંગેની વિગતો શેર કરવામાં આવી છે