Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે ઘટાડો, જાણો શું છે? કારણ

Petrol Diesel Price: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને આગામી દિવસોમાં સારા સમાચાર આવી શકે છે મળતી વિગતો અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં છે ઘટી જશે તેવું મીડિયામાં ચર્ચામાં છે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં જ ઘટાડો થશે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ત્રીજા દિવસે 70 ડોલર પ્રતિ બેરલ પર છે જ્યારે અમેરિકન બેરલ $66 યથાવત છે મીડિયામાં જેવી વિગતો સામે આવી છે તે મુજબ આગામી દિવસોમાં ભાવમાં જોરદાર ઘટાડવા આવી શકે છે ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે

ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમતમાં ખાસ કરીને બ્રેન્ડ ક્રુડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ 70 થી નીચે આવી ગયા હતા જ્યારે તેલના ભાવમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો આ સાથે જ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા નથી કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર થયો નથી પરંતુ સામાન્ય ફેરફાર જોવા મળતું હોય છે પરંતુ આજે હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ આગામી દિવસોમાં એટલે કે હોળી બાદ પેટ્રોલના ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે

માર્ચ મહિનાના અંત સુધીમાં પેટ્રોલ અને તેલના ભાવમાં ઘટાડો થશે કારણ કે કાચા તેલમાં વધુ ઘટાડો થવાના કારણે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસના જણાવ્યા અનુસાર ભારતીય ઓઇલ કંપનીઓને ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડાથી મોટો ફાયદો થઈ રહ્યો છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment