PNB ગ્રાહકો ધ્યાન આપે, 10 એપ્રિલ સુધીમાં કરી લો આ કામ,પછીથી થશે મોટું નુકસાન , ખાતું બંધ થઈ શકે છે PNB ગ્રાહકો માટે ચેતવણી: પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો માટે એક મોટી અપડેટ આવી છે. પંજાબ બેંક દ્વારા સૂચના આપવામાં આવી છે કે એવા કેટલાક ગ્રાહકો છે કે જેમણે KYC નથી કરાવી તો તેમને 31 માર્ચ 2025 સુધી KYC ફરજિયાત છે PNB customer Update KYC 2025
બધા ગ્રાહકો માટે KYC અપડેટ ફરજિયાત છે. બેંક દ્વારા ગ્રાહકોની અમુક સમયે આપવામાં આવશે તે સમય દરમિયાન તેમને કહેવાય છે કરવું એ ફરજિયાત છે જો કહેવાય છે નહી કરાવે તો તેમના ખાતા દવાની શક્યતા છે અને તમને પૈસા ઉપાડવાના અથવા જમા કરવાનું પણ બંધ થઈ જશે તો વહેલા તે પહેલા ધોરણે 31 માર્ચ 2025 સુધી કહેવાય છે કરાવું
ગ્રાહકોને બેંકની સલાહ PNB customer Update KYC 2025
પીએનબીએ પણ તેના ગ્રાહકોને આ કૌભાંડ સામે ચેતવણી આપી છે. કોઈપણ વણચકાસાયેલ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થયેલી કોઈપણ લિંક અથવા ફાઇલ પર ક્લિક કે ડાઉનલોડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. શંકાસ્પદ SMS અને કોલ્સ અંગે ગ્રાહકોએ તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ.
KYC કેવી રીતે અપડેટ કરી શકું?
KYC ને અલગ અલગ રીતે અપડેટ કરી શકાય છે. ગ્રાહકો PNB One, IBS, રજિસ્ટર્ડ ઇમેઇલ અથવા પોસ્ટ દ્વારા KYC અપડેટ માટે વિનંતી કરી શકે છે. આ ઉપરાંત, તમે પંજાબ નેશનલ બેંકની નજીકની શાખામાં જઈને પણ તમારું KYC અપડેટ કરાવી શકો છો.