પોસ્ટ ઓફિસની આ સ્કીમ માં રૂપિયા પાંચ લાખ પાંચ વર્ષ માટે જમા કરાવો તો તમને કેટલું વ્યાજ મળશે? પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ જેવી ખાસ સ્કીમ ટાઈમ ડિપોઝિટ ટીમ છે તે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષના વિકલ્પો સાથે ઉપલબ્ધ છે post office scheme gujarati
પોસ્ટ ઓફિસ એફ ડી અકાઉન્ટ એટલે કે પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવું એકદમ સરળ છે તેમાં રોકાણની માત્રા એકદમ સુરક્ષિત છે હાલમાં પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ ટીમ પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે જો તમે પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ મારુ કે પાંચ લાખ જમા કરાવો છો તો તમને કુલ રૂપિયા 7,24,149 મેચ પર એટલે કે ગણતરી મુજબ પાંચ વર્ષ પછી મળશે
ગણતરી મુજબ આર ડિપોઝિટ પર તમને રૂપિયા 2,24,149 ના વ્યાજ ની રકમ તરીકે મળશે
- એસબીઆઇ બેન્ક પાસેથી છ વર્ષ માટે લો 6,00,000 ની પર્સનલ પછી કેટલી હશે માસિક ઇએમઆઇ
- Sbi માં સેલેરી એકાઉન્ટ છે તો પર્સનલ લોન પર તમને 11.45% થી 11.95 ટકા વ્યાજ દર મળશે
- જો તમે સરકારી કર્મચારી છો તો sbi ની પર્સનલ લોન પર વ્યાજ દર 11.7% થી ૧૪.૧૦ ટકા છે
- અન્ય માટે પર્સનલ લોન પર વ્યાજ દર ૧૨.૬૦ ટકાથી 14.60 ટકા છે
- જો તમે એસબીઆઇ પાસેથી છ વર્ષ માટે 6 લાખ રૂપિયાની પર્સનલ લોન 11.45% ના દરે લો છો તો માસિક ઇએમઆઈ 11,559 રૂપિયા હશે
- આ લોનમાં તમે કુલ ₹2,32,264 નું વ્યાજ ચૂકવશો
- 20 વર્ષ માટે sbi પાસેથી રૂપિયા 65 લાખ હોમ લોન લેવા પડશે કેટલી માસિક ઇએમઆઈ ચૂકવવામાં આવશે તમે બેન્કમાં આવશે
- State bank of india હાલમાં 50 પ્રકારના પ્રારંભિક વ્યાજ દર હુમલો આપી રહી છે
- પ્રારંભિક વ્યાજ દર પર કોઈપણ લોન મેળવવા માટે sbi સ્કોર સારો હોવો જોઈએ જો તમે ઓછામાં ઓછા 750 થી ઉપર રહો છો તો લોન મેળવવી સરળ છે
- જો તમે એસબીઆઇ પાસેથી 20 વર્ષ માટે 65 લાખની હોમ લોન લોચો 8.5 ટકાના વ્યાજ દરે તો એસબીઆઇ હોમ લોન કેલ્ક્યુલેટર અનુસાર માસિક
- ઇએમઆઈ 56000 409 હશે
- આમ ગણતરી મુજબ તમારે આ લોન પર રૂપિયા 70 લાખ 38,042