જાહેર જનતા માટે ખુશ ખબર, હવે લોનમાં અને વ્યાજ દરમાં 0.25% નો ઘટાડો કર્યો

RBI Monetary Policy 2025-26

જાહેર જનતા માટે ખુશ ખબર, હવે લોનમાં અનેવ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો RBI નાણાકીય નીતિ 2025-26: RBI નાણાકીય નીતિ FY2025-26 ની ત્રણ દિવસીય બેઠકના પરિણામો બહાર આવ્યા છે. બેઠકના પરિણામોની જાહેરાત કરતા, રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સામાન્ય માણસ માટે ઘણી રાહત આપનાર છે. આના કારણે હવે તેમના માટે લોન સસ્તી થશે. રેપો રેટ હવે 6.25% થી ઘટીને 6.00% થઈ ગયો છે. RBI Monetary Policy 2025-26

MPC એ સ્વીકાર્યું કે વર્તમાન ફુગાવાનો દર લક્ષ્ય કરતાં ઓછો છે. આરબીઆઈએ જણાવી દઈએ કે અગાઉ RBI એ ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. તે સમયે વ્યાજ દર 6.50% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. આ ઘટાડો પૂરા 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment