RBI સતત બીજી વખત વ્યાજ દર ઘટાડી શકે છે, EMI પણ ઘટશે

rbi repo rate 2025

RBI સતત બીજી વખત વ્યાજ દર ઘટાડી શકે છે, EMI પણ ઘટશે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નાણાકીય નીતિ માટે એક સમિતિ બેઠક યોજવામાં આવી રહી છે એમાં નક્કી થશે કે વ્યાજ દરમાં કેટલો ઘટાડો થશે અને તમારી ઇએમઆઇ કેટલી કરશે જેમ કે બેઠકમાં રેપોરેટમાં ઘટાડાનું નિર્ણય લેવામાં આવશે આરબીઆઇ ગવર્મેન્ટ સંજય મલ્હોત્રા બેઠકમાં ભાગ લેશે. rbi repo rate 2025

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નાણાકીય નીતિ માટે એક સમિતિ બેઠક યોજવામાં આવી રહી છે એમાં નક્કી થશે કે વ્યાજ દરમાં કેટલો ઘટાડો થશે અને તમારી ઇએમઆઇ કેટલી કરશે જેમ કે બેઠકમાં રેપોરેટમાં ઘટાડાનું નિર્ણય લેવામાં આવશે આરબીઆઇ ગવર્મેન્ટ સંજય મલ્હોત્રા બેઠકમાં ભાગ લેશે.

EMI ઘટવાની આશા

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા નેતૃત્વમાં મળેલી છેલ્લી બેઠકમાં 0.25 રેપોરેટ ઘટાડો કરવામાં આવ્યો હતો અને 6.25% થઈ ગયો હતો આરબીઆઈ દ્વારા ધન્યવાદ વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે તો રેપોરેટમાં વધારો થાય તો તેના કારણે લોન મોભી થઈ જાય છે અને લોકોની ઇએમઆઇ નોટી થાય છે જેના કારણે ફુગાવો જોવા મળે છે તેથી આરબીઆઇ ગણતરીમાં રાહતના સમાચાર મળી શકે છે.

મીટિંગ ક્યારે થાય છે?

આરબીઆઈ દ્વારા બે મહિને મીટીંગ બોલાવવામાં આવે છે જે બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે કે રેપોરેટ માં કેટલો ઘટાડો થશે વધારો થશે જેના કારણે તમારી લોન સસ્તી થશે તે મુકી જશે તેના પર આધાર રાખવામાં આવે છે.

તે તમને કેવી રીતે અસર કરશે?

રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને લોન આપે છે. આવી સ્થિતિમાં, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકો માટે લોન મોંઘી થઈ જાય છે અને તેઓ ગ્રાહકોની લોન પણ મોંઘી બનાવે છે. તેનાથી વિપરીત, જ્યારે રેપો રેટ ઘટાડવામાં આવે છે, ત્યારે લોન સસ્તી થવાનો માર્ગ ખુલે છે અને તમારા EMI બોજમાં ઘટાડો થવાની શક્યતા વધે છે. તેથી, દરેકની નજર RBI MPC મીટિંગ પર છે.

Join WhatsApp

Join Now

Leave a Comment