500 Rupee Notes: RBIની 500 રૂપિયાની નવી નોટને લઈને મહત્વની જાહેરાત, વાચો ફટાફટ ગાઈડલાઇન્સ

500 rupee notes: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જ મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 500 રૂપિયાની નોટને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં નકલી નોટ ને લઈને મહત્વની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે આજકાલ બજારમાં નકલી નોટોની સમસ્યાઓ વધી ગઈ છે અને વ્યક્તિ ચિંતા કરે છે કે તેમના પાસે રહેલી નોટ અસલી છે કે નકલી રૂપિયાની નોટોને લઈને ઘણી બધી મૂંઝવણ હોય છે આવા સંજોગોમાં હાલમાં જ નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે વાસ્તવિક અને નકલી ₹500 ની નવી નોટો વચ્ચેનો તફાવત રાખવા અને પરખવા માટે મુશ્કેલી પડી રહી છે તો હાલમાં જ મહત્વની વિગતો સામે આવી છે મીડિયા રિપોર્ટના માધ્યમથી ચલો તમને જણાવીએ

રિઝર્વ ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જ નકલી નોટ ને લઈને મહત્વની જાહેરાત કરી છે અને તેમને સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને નકલી નોટો ને પરખવાની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે જેમાં કેટલાક મહત્વની ઓળખ નિશાનો આપવામાં આવ્યા છે તાજેતરના અહેવાલ મુજબ બેંકોમાં 5.45 કરોડ રૂપિયાની નકલી નોટો મળી હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે જેમાંથી 96% નકલી નોટો બેંક અધિકારીઓ દ્વારા શોધી કાઢવામાં આવી છે આ વધતી જતી સમસ્યાના કારણે હાલમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં નકલી નોટ ને ઓળખવા માટેની મહત્વની વિગતો આપી છે 

500 રૂપિયાની નકલી નોટને આ રીતે ઓળખો 

તમારા હાથમાં જ્યારે 500 રૂપિયાની નોટ આવે ત્યારે તમે તેમને સરળતાથી ઓળખી શકો છો પોલોગ્રામ અને વોટરમાર્ક જેવી નોટ પ્રકાર સામે રાખવાથી 500 લખેલું દેખાય છે તેના સિવાય મહાત્મા ગાંધીની તસવીર એકદમ મધ્યમાં છપાયેલી હોય છે જે સાચી નોટ માનવામાં આવે છે આ સાથે જ દેવનગરીમાં ₹500 એટલે કે દેવનગરીમાં 500 રૂપિયાનું નિશાન થઇ હોય છે જે અસલી નોટ ઓળખવામાં મદદ કરે છે આ સાથે જ ગવર્નરની સહી અને અમુક નિશાન વિશે જૂની નોટોની સરખામણીમાં ગવર્નરની સહી અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો લોગો જમણી તરફ ખસેડવામાં આવ્યો છે આટલા નિશાનોથી તમે અસલી નોટ ને ઓળખી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment